2 episodes

હું તને બહુ પ્રેમ કરું છું....
મને તારા વગર બહુ એકલુ લાગે છે....
થેન્ક યુ યાર...
મને તારી જરૂર છે...
મારી ભૂલ હતી સોરી...

આવી તો કેટલીય વાતો આપણે કહેવી હોય છે એમને જે આપણા દિલની ખૂબ જ નજીક હોય છે પણ શું આપણે કહીએ છીએ ખરા?.."ના" ....
અને એટલા માટે જ "લખાયેલી... પણ ક્યારેય પોસ્ટ ન થયેલી... ચિઠ્ઠીઓ" નામનો Podcast.. હું મનાલી શાહ લાવી છું, જ્યાં દર અઠવાડીએ એક ચિઠ્ઠી વાંચીશ.. આશા છે મારી લખાયેલી ચિઠ્ઠી, તમારા દિલની વાત કોક સુધી જરૂર પહોંચાડશે... તો દર અઠવાડિયે મળીએ.... સાંભળશો ને? ❣️📝

Lakhayeli Pan Kyarey Post Na Thayeli - Chitthio!!! લખાયેલી પણ ક્યારેય પોસ્ટ ન ‪થ‬ Manali Shah

    • Society & Culture

હું તને બહુ પ્રેમ કરું છું....
મને તારા વગર બહુ એકલુ લાગે છે....
થેન્ક યુ યાર...
મને તારી જરૂર છે...
મારી ભૂલ હતી સોરી...

આવી તો કેટલીય વાતો આપણે કહેવી હોય છે એમને જે આપણા દિલની ખૂબ જ નજીક હોય છે પણ શું આપણે કહીએ છીએ ખરા?.."ના" ....
અને એટલા માટે જ "લખાયેલી... પણ ક્યારેય પોસ્ટ ન થયેલી... ચિઠ્ઠીઓ" નામનો Podcast.. હું મનાલી શાહ લાવી છું, જ્યાં દર અઠવાડીએ એક ચિઠ્ઠી વાંચીશ.. આશા છે મારી લખાયેલી ચિઠ્ઠી, તમારા દિલની વાત કોક સુધી જરૂર પહોંચાડશે... તો દર અઠવાડિયે મળીએ.... સાંભળશો ને? ❣️📝

    પપ્પા...એમ કેમ??? Listen..feel and Just post this to your dad..and see the magic✨

    પપ્પા...એમ કેમ??? Listen..feel and Just post this to your dad..and see the magic✨

    Dear Listener, Life has no surity now a days! Make sure that there is nothing uncommunicated between you and your dad...for an unposted letter will never ever make them feel..what they mean to u! ❣️And if they mean the world to u then what are waiting for????📝 Just close your eyes..wear your headphones..and feel the letter!! And yup..don't forget post it to your Dad.. with love, Manali....

    • 3 min
    પપ્પા...એમ કેમ??? an unposted letter by a daughter to her father!❣️📝

    પપ્પા...એમ કેમ??? an unposted letter by a daughter to her father!❣️📝

    • 53 sec

Top Podcasts In Society & Culture

Fe Alves SN
Fe Alves SN
Adventures From The Bedrooms Of African Women
aqstudiosafrica
Private Parts
Spirit Studios
Rj Nidhi Sharma
Rj Nidhi
فنجان مع عبدالرحمن أبومالح
ثمانية/ thmanyah
Bom dia, Obvious
Marcela Ceribelli