![](/assets/artwork/1x1-42817eea7ade52607a760cbee00d1495.gif)
499 episodios
![](/assets/artwork/1x1-42817eea7ade52607a760cbee00d1495.gif)
SBS Gujarati - SBS ગુજરાતી SBS Audio
-
- Noticias
Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Gujarati-speaking Australians. - ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ સાથે આપને જોડતા તટસ્થ અને વિશ્વાસપાત્ર સમાચાર અને અહેવાલ
-
SBS Gujarati News Bulletin 25 June 2024 - ૨૫ જૂન ૨୦૨૪ના મુખ્ય સમાચાર
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
નવા નાણાકિય વર્ષથી ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓ બેન્ક ખાતામાં વધુ પગાર મેળવશે
ઘણા ઓસ્ટ્રેલિયનો નવા નાણાકીય વર્ષથી એટલેકે 1 જુલાઈથી અમલમાં આવનારી બજેટમાં જાહેર કરાયેલી અને જીવન નિર્વાહ ખર્ચમાં રાહત આપતી યોજનાઓની રાહ જોઈ રહ્યા છે. આ સ્થિતિમાં જાણીએ કઈ કઈ યોજનાઓ લાગુ થવા જઈ રહી છે અને તેનો લાભ તમને કેવી રીતે અને કેટલા અંશે મળી શકે છે.
-
SBS Gujarati News Bulletin 24 June 2024 - ૨૪ જૂન ૨୦૨૪ના મુખ્ય સમાચાર
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
Indigenous art: Connection to Country and a window to the past - આદિજાતી કળા: વતન સાથેનું જોડાણ અને ભૂતકાળનો ઝરૂખો
Embracing their oral traditions, Aboriginal and Torres Strait Islander peoples have used art as a medium to pass down their cultural stories, spiritual beliefs, and essential knowledge of the land. - ઓસ્ટ્રેલિયાના એબોરિજનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડ સમુદાયના લોકોએ તેમની મૌખિક પરંપરાઓ દ્વારા સાંસ્કૃતિક બાબતો, ધાર્મિક માન્યતાઓ અને ભૂમિ પ્રત્યેના જરૂરી જ્ઞાનને પેઢી દર પેઢી આગળ વધારી છે.
-
SBS Gujarati News Bulletin 21 June 2024 - ૨૧ જૂન ૨୦૨૪ના મુખ્ય સમાચાર
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
જાણો, યોગ શરૂ કરવા માટે કઇ ઉંમર યોગ્ય
વી-આયામ એટલે વ્યાયામ અને યોગના આઠ અંગોનું વિભાજન એટલે યમ, નિયમ,આસન , પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. યોગ શીખવાની શરૂઆત કઇ ઉંમરે કરી શકાય તથા યોગનું શરીર માટે શું મહત્વ છે તે વિશે સમજાવી રહ્યા છે મેલ્બર્ન સ્થિત ડૉ ખુશદિલ ચોક્સી