ImGujarati Bhavesh Deraiya
-
- Arts
મારો પોડ કાસ્ટ પાછળનો હેતુ ગુજરાતી લેખન જેમાં ગુજરાતી વાર્તાઓ અને નવલકથાઓ અને છાપામાં આવતા સારા લેખકોના લેખોને ઓડિયો રૂપ આપવું જેથી લોકો તેને આ દોડતી દુનિયામાં સાંભળી શકે.
-
'તમારી લટ રૂપાળા ગાલને જ્યારે અડે છે, ઝળુંબે વાદળાંને વીજ તોફાને ચડે છે.' ~ ડો. શરદ ઠાકર
આ ટૂંકીવાર્તા આ સમાજની એક હકીકતને ઉજાગર કરે છે.
-
"કુછ તો મજબૂરીયા રહી હોંગી, યૂ કોઈ બેવફા નહીં હોતા." ~ડો.શરદ ઠાકર
ચાલો આ 2021ના વર્ષને સારું બનાવીએ.
-
-
2020માં સોશિયલ મીડિયા પર શું નવું થશે? ~શિશિર રામાવત
આ લેખમાં 2020માં સોશિયલ મીડિયા ક્ષેત્રે નવી આવનારી ટેકનોલોજી અને નવી કેટલીક બાબતો વિશે વાત કરી છે. વધુ જાણવા આ પોડ-કાસ્ટને સાંભળો.