11 episodios

ગુજરાતી સ્ટોરી ને તમારી સમકક્ષ મૂકવાનો એક નાનો પ્રયાસ છે... ગુજરાતી ભાષાની અવનવી વાતો અને રચનાઓ સાથે મળી ને સાંભળીશું

Ajay Gujarati's Podcast AJAY GUJARATI

    • Cultura y sociedad

ગુજરાતી સ્ટોરી ને તમારી સમકક્ષ મૂકવાનો એક નાનો પ્રયાસ છે... ગુજરાતી ભાષાની અવનવી વાતો અને રચનાઓ સાથે મળી ને સાંભળીશું

    Ahir Yugal na koll - આહીર યુગલ ના કોલ - સૌરાષ્ટ્રની રસધાર ઝવેરચંદ મેઘાણી

    Ahir Yugal na koll - આહીર યુગલ ના કોલ - સૌરાષ્ટ્રની રસધાર ઝવેરચંદ મેઘાણી

    ઝવેરચંદ મેઘાણી રચિત સૌરાષ્ટ્રની રસધાર માંથી આહીર યુગલ ના કોલ હું આપની સમક્ષ વાંચવાનો પ્રયત્ન કરેલ છે. ઝવેરચંદ મેઘાણીની ની રચના તેમને ત્યારના સમય અને ગામડાની રહેણી કરણી ને પણ અદભૂત રીતે વર્ણવ્યા છે. આજના સમય એટલે કે સોશિયલ મીડિયાના સમય માં આમ તો પ્રેમથી ઓ એકબીજાંને વાયદા આપતા હોય છે પણ આ રચના માં આપેલ એકબીજા ને આપેલ કોલ કોઈ રીતે પૂર્ણ થાય છે. ઝવેરચંદ મેઘાણી ની આ રચના માં દુહા ને પરિસ્થિતિ સાથે બેસાડવામાં આવ્યા છે.

    • 9 min
    પ્રેમની મૌનભાષા - Prem ni Maun Bhasha

    પ્રેમની મૌનભાષા - Prem ni Maun Bhasha

    અબોલ પશુઓ પર નો આ પ્રેમ અને અબોલ પશુ નો માણસ પર નો પ્રેમ..... અને ભગવાન ની પોતની રચેલ આ સૃષ્ટિ પર નો વિશ્વાસ... અદભુત જ છે ને .... Story written by B. Desai

    • 3 min
    ઊગી જવાના હર્ષ બ્રહ્મભટ્ટની ખુમારીપૂર્ણ ગઝલ

    ઊગી જવાના હર્ષ બ્રહ્મભટ્ટની ખુમારીપૂર્ણ ગઝલ

    હર્ષ બ્રહ્મભટ્ટની આ ખૂમારીપૂર્ણ ગઝલ એટલે આ ગઝલ.... ઊગી જવાના..... એક એક શબ્દો, એક એક પંક્તિ .... રોમ રોમ માં અદ્ભુત ખુમારી ભરી દે છે.... ખરેખર આપણા ગુજરાતી ભાષાનું આ ગઝલ ખુમરીપૂર્ણ કહી શકાય....... જેના શબ્દો અમે રાખમાંથી પણ બેઠા થવાના જાણે પેલા ફિનિક્સ પક્ષીની જ વાત કેમ નાં કરતા હોઈએ ......

    • 1 min
    Saurashtra ni rasdhaar | Zaverchand Meghani - સૌરાષ્ટ્રની રસધાર

    Saurashtra ni rasdhaar | Zaverchand Meghani - સૌરાષ્ટ્રની રસધાર

    ઝવેરચંદ મેઘાણી - સૌરાષ્ટ્ર ની રસધાર માંથી થોડીક અમથી રચનાઓ..... ગુજરાતી સાહિત્ય ના જાણીતા અને માનીતા કવિ એટલે ઝવેરચંદ મેઘાણી.. તેમનું નામ પ્રખ્યાત કવિઓમાં આવે.... તેમની એક રસપ્રદ અને લોકપ્રિય રચના એટલે સૌાષ્ટ્રની રસધાર... તમે પણ આનંદ લ્યો...

    • 8 min
    લીલું ટપકું........ હાજ તો તમારી સાથે પણ આવું તો થયું જ હશે ને એક વાર..તો..તમે મને કહેશો તો નહી જ

    લીલું ટપકું........ હાજ તો તમારી સાથે પણ આવું તો થયું જ હશે ને એક વાર..તો..તમે મને કહેશો તો નહી જ

    ઓનલાઇન ગૂંચળું...... લીલું ટપકું...... એટલે તમારી ભાષામાં કહું તો ઓનલાઇન પ્રેમ...... Online પ્રેમ...

    તારા "Typing..."પર, હરખથી થર થર કાંપતી મારી આંગળીઓ..

    તારા "New Profile Pic"ને.. કલાકો સુધી..
    એકીટશે નિહાળતી મારી આંખોની પાંપણો

    વાતચીત કરવાની અગણિત ઇચ્છાઓ વચ્ચે,"Online" હોવા છતાં ચીસો પાડતી નીરવતા.....

    જરાક અમથા "Notfication" ની
    ટન ટન થતી ઘંટડીઓ પર ફોન પકડીને બેસી રહેવુ...

    કેમ છે? પુછવા પર.."I am fine" લખવું,
    લખી ને ભુસવુ,ભૂંસી ને પાછુ લખવું....
    એ "Draft" મા પડેલી ન કહેવાયેલી અરજીઓ..

    તારું નામ સાંભળીને ધડકનોનું વધી જવું....

    અનંત કલાકો સુધી ચાલનારી "Chat".....

    ."Hmm" અને "K" નૉ અવિરત પ્રવાહ....

    "Call" આવવા પર પાગલ થઈ જવું,
    આલતુ.. ફાલતુ..બકવાસ કરી..મનમાં ને મનમાં
    નાના બાળકની જેમ ખુશ થવુ....

    મનની વાત વાત તરત જ કરવા માટે
    "Last Seen" જોઇને થતી બેચેની....

    chat ની વચ્ચે આવતો network problem.......

    મોડી રાત સુધી ચાલનારી આપણી વાતો....

    નાની અમથી વાત માં Sorry sorry નો ઢગલો...

    આવેલ reply જોઈને ચહેરાનો મલકાટ....

    Inbox માં જૂની પડેલી chat ને ફરીથી વારંવાર વગોળવી

    સવારે સૌથી પહેલાં જાગીને "DM" માં તારો
    "MSg" જોવો..

    વહેલી સવારનું "Good Morning"અને મોડી રાતનું
    "Good Night".....

    • 1 min
    Emaandari | Dr. I k vijaliwala | Short Story | Moticharo | ઈમાનદારી | મોતીચારો | ડૉ. આઈ.કે. વીજળીવાળ

    Emaandari | Dr. I k vijaliwala | Short Story | Moticharo | ઈમાનદારી | મોતીચારો | ડૉ. આઈ.કે. વીજળીવાળ

    આજકાલ દરેક બાબતમાં કળિયુગ આવી ગયો છે એવું બોલાય છે અને અનુભવાય પણ છે... પણ આ ક્ષણે જ્યારે હું આ ટૂંકી વાર્તા વાંચી રહ્યો છું ત્યારે તેમાં રહેલી થોડીક મિનિટો ચોક્કસ પણે કહી શકાય કે કળિયુગની તો નહતી જ...... ધરતી માનવીઓનો ભાર કદાચ એમજ નહી જીલી લેતી હોય આવા લોકો ના કારણે જ શક્ય બનતું હશે.

    નીતિ અનીતિ સાવ સ્પષ્ટ‍ સમજણ જે આ અભણ માણસોમાં છે એ આ ભ્રષ્ટાચાર આચરતા ભણેલા ગણેલા લોકો માં નહિ હોય ? કદાચ હશે તો પણ તે લોકો પોતાના અવાજ ને દબાવી દેતા હશે...


    Follow me for collaboration


    Instagram
    https://www.instagram.com/ajaygujarati97/

    Facebook
    https://m.facebook.com/ajaygujarati97

    Twitter
    https://twitter.com/AjayGujarati97


    Dr. I.k.vijaliwala Short Story Moticharo ઈમાનદારી Dr. I k vijaliwala Emaandari
    Dr. I.k. vijaliwala Moticharo
    Gujarati short story Dhoomketu Gujarati letulture short story Dhoomketu Gujarati short stories audio



    Ajay Gujarati storytelling Ajay Gujarati new story Ajay Gujarati's story Ajay Gujarati gujju story Ajay Gujarati storyteller #rajkot #Gujarati story
    nani story lovestory Gujarati love story Ajay Gujarati love story breakup story Ajay Gujarati brake up story Gujarati break up story Gujarati gunchdu vaato nu gunchdu yaado nu gunchdu Gujarati status Gujarati story gunchdu Gujarati vaato

    Voice recording voice story voice Gujarati story voice Gujarati short story voice gunchdu eyerphone gunchdu Gujarati voice story amathi vaato

    DR I K VIJLIWALA SHORT STORY DR I K VIJLIWALA SHORT STORIES DR I K VIJLIWALA SHORT STORY AUDIO DR I K VIJLIWALA SHORT STORIES MOTICHARO TUNKI VARTA DR I K VIJLIWALA DR I K VIJLIWALA TUNKI VARTA DR I K VIJLIWALA TUNKI STORY

    STORY DR I K VIJLIWALA GUJARATI STORY DR I K VIJLIWALA GUJARTAI SHORT STORYT DR I K VIJLIWALA SHORT

    Dr. I k vijaliwala short story Dr. I k vijaliwala gujarati short story Dr. I k vijaliwala gujarati tunki varta Dr. I k vijaliwala famous gujarati story
    Dr. I k vijaliwala bhavnagar stories gujarati short story of Dr. I k vijaliwala

    Dr. I k vijaliwala gujarati moticharo Dr. I k vijaliwala moticharo bhag 4 Dr. I k vijaliwala moticharo emaandari short story
    Dr. I k vijaliwala emaandari gujarati short stoty Dr. I k vijaliwala emaandari gujarati Dr. I k vijaliwala emaandari moticharo
    emaandari by Dr. I k vijaliwala story of Dr. I k vijaliwala
    gujarati short story of Dr. I k vijaliwala gujarti story of Dr. I k vijaliwala

    • 9 min

Top podcasts de Cultura y sociedad

The Wild Project
Jordi Wild
Sastre y Maldonado
SER Podcast
A solas... con Vicky Martín Berrocal
Podium Podcast
LO QUE TÚ DIGAS con Alex Fidalgo
Alex Fidalgo
El lado oscuro
Danny McFly
La cena de los idiotés
SER Podcast