SBS Gujarati - SBS ગુજરાતી SBS Audio
-
- News
Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Gujarati-speaking Australians. - ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ સાથે આપને જોડતા તટસ્થ અને વિશ્વાસપાત્ર સમાચાર અને અહેવાલ
-
SBS Gujarati News Bulletin 14 June 2024 - ૧૪ જૂન ૨୦૨૪ના મુખ્ય સમાચાર
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
સિડનીના દરિયામાં ડૂબવાથી 2 ભારતીયમૂળની મહિલાઓના મૃત્યુ
સિડનીના પ્રખ્યાત કુર્નેલ બિચ ખાતે ખડક પરથી પડી જતા 2 ભારતીય મહિલાઓના મૃત્યુ થયા છે અને અન્ય એક મહિલાનો બચાવ થયો છે. બે અઠવાડિયામાં બનેલી આ બીજી ઘટના બાદ પાણી સલામતી વિશે જાગૃતિ અભિયાનની માંગ વધુ તેજ બની છે. વધુ માહિતી મેળવવા ઉપર આપવામાં આવેલા ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
SBS Gujarati News Bulletin 13 June 2024 - ૧૩ જૂન ૨୦૨૪ના મુખ્ય સમાચાર
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
ગુજરાતી પરિવાર ઘાઢ નિંદ્રામાં હતો ત્યારે હથિયાર સજ્જ ટોળકીએ ઘરમાંથી કિંમતી વસ્તુઓ, મોંઘી કારન
મેલ્બર્નમાં સ્થાયી ગુજરાતી પરિવાર ઘાઢ નિંદ્રામાં હતો ત્યારે હથિયાર સજ્જ ચોરોની ટોળકી પરિવારની કિંમતી વસ્તુઓ તેમજ મોંઘીદાટ ગાડી લઇ માત્ર 1 મિનિટમાં જ ફરાર. જાણો, કેવી રીતે સમગ્ર ઘટના બની.
-
SBS Gujarati News Bulletin 12 June 2024 - ૧૨ જૂન ૨୦૨૪ના મુખ્ય સમાચાર
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
SBS Gujarati News Bulletin 11 June 2024 - ૧૧ જૂન ૨୦૨૪ના મુખ્ય સમાચાર
Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.