8 episodes

ગામડાની વાતો તો બધા પાસેથી ઘણી સાંભળી હશે પણ ક્યારેય ગામડાની વાતો સાંભળતા સાંભળતા ક્યારેય ગામડાની સફર માં ભૂલા પડ્યા છો ? તો અહી તમારા માટે ગામડાની વાતો એવી રીતે પ્રસ્તુત કરવામાં આવશે કે જેને સાંભળી ને તમને પણ ગામડાની જિંદગી માણવાનું મન થઈ જશે.

Email - thesagarpatoliya@gmail.com | Instagram - @thesagarpatoliya | Tweeter - Kathiyawadi__

Gamda Ni Vaatu | ગામડાની વાતું | Sagar Patoliya Sagar Patoliya

    • Arts

ગામડાની વાતો તો બધા પાસેથી ઘણી સાંભળી હશે પણ ક્યારેય ગામડાની વાતો સાંભળતા સાંભળતા ક્યારેય ગામડાની સફર માં ભૂલા પડ્યા છો ? તો અહી તમારા માટે ગામડાની વાતો એવી રીતે પ્રસ્તુત કરવામાં આવશે કે જેને સાંભળી ને તમને પણ ગામડાની જિંદગી માણવાનું મન થઈ જશે.

Email - thesagarpatoliya@gmail.com | Instagram - @thesagarpatoliya | Tweeter - Kathiyawadi__

    Kasumbi No Rang | કસુંબીનો રંગ | કૃષ્ણકુમારસિંહજી - Sagar Patoliya

    Kasumbi No Rang | કસુંબીનો રંગ | કૃષ્ણકુમારસિંહજી - Sagar Patoliya

    ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી 🌿 જેણે સરદાર પટેલના એક બોલથી 1800 પાદર હિન્દને સૌપ્રથમ સમર્પિત કર્યા.
    ધન્ય છે આવા રાજવીઓ ને ! 🙏

    ---

    Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/sagar-patoliya/message

    • 2 min
    Juni Pedhi | જૂની પેઢી | Sagar Patoliya

    Juni Pedhi | જૂની પેઢી | Sagar Patoliya

    આવનારા થોડા વર્ષોમાં આપણી વચ્ચેથી એક એવી પેઢી જતી રહેશે જે આપણને ખુબજ યાદ આવશે અને એ પેઢીનો આપણા જીવનમાં અમુલ્ય ફાળો રહેલો છે. આ એપિસોડ સાંભળીને જરૂર તમને સમજાઈ જશે અને જો તમારા ઘરમાં પણ આ પેઢી હજુ પણ છે તો એને સાચવજો !!!

    ---

    Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/sagar-patoliya/message

    • 2 min
    Love You Zindagi | Sagar Patoliya | Podcast

    Love You Zindagi | Sagar Patoliya | Podcast

    જીવનના ભારમાં આપણે ક્યારેક જીવવાનું ભૂલી જઈએ છીએ અને એ વાત આપણને વૃદ્ધ થયે સમજાય છે. તો હાલ જે સમય છે તેનો જ આનંદ માણીલો અને મજા કરો.

    ---

    Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/sagar-patoliya/message

    • 2 min
    Pangat - પંગત ( ગામડાની વિસરાયેલી એક પરંપરા ) - ગામડાની વાતું

    Pangat - પંગત ( ગામડાની વિસરાયેલી એક પરંપરા ) - ગામડાની વાતું

    આજના આ બુફે યુગના જમાનામાં જમણવારની આપણી જૂની ભાતીગળ પરંપરાઓ વિસરાવા લાગી છે. આ એપિસોડ એવીજ એક વિસરાયેલ પરંપરા વિશે છે જેનું નામ છે પંગત. પંગત પ્રથા આજે પણ ઘણા ગામડાઓમાં તમને જોવા મળી જાય પણ આવનારા અમુક વર્ષોમાં આ પ્રથા જવલ્લે જ જોવા મળશે. સમૂહ જમણવારમાં પ્રેમ ની પરાકાષ્ઠા આ પ્રથામાં આપણે જોઈ શકતા જે આજના જમણવારમાં ભાગ્યેજ જોવા મળે છે. મને વિશ્વાસ છે કે આ એપિસોડ તમને તમારા બાળપણની યાદ જરૂર અપાવશે. 

    Email - thesagarpatoliya@gmail.com | Instagram - @thesagarpatoliya | Tweeter - @Kathiyawadi__

    ---

    Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/sagar-patoliya/message

    • 3 min
    જય દ્વારીકાધીશ | Dwarika Podcast | Dwarika-Gujarat | Sagar Patoliya

    જય દ્વારીકાધીશ | Dwarika Podcast | Dwarika-Gujarat | Sagar Patoliya

    માંગો વીસ આપે ત્રીસ એવો દ્વારિકાધીશનો મહિમા અને દ્વારિકા નગરીના સૌંદર્યનું વર્ણન જેટલું કરીએ એટલું ઓછું છે. મારો નાનો એવો પ્રયાસ તમને દ્વારિકા જરૂર ખેંચી જશે અને જે મિત્રો હજુ સુધી એકવાર પણ દ્વારિકા ગયા નથી તેઓને તો જીવનમાં એક વખત દ્વારિકાના દર્શન કરવા જ જોઈએ..જન્માષ્ટમી નજીક આવી રહી છે તો દ્વારિકાધીશ શ્રી કૃષ્ણના આ આશીર્વાદને વધુ માં વધુ લોકો સુધી પહોંચાડજો મારા વ્હાલા 🙏 ❤️

    ---

    Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/sagar-patoliya/message

    • 4 min
    સ્નેહ નો સબડકો | Chai | ChaiLovers | ચા પ્રેમી | Chay Podcast

    સ્નેહ નો સબડકો | Chai | ChaiLovers | ચા પ્રેમી | Chay Podcast

    ચા પ્રેમીઓ માટે નાનું એવું  નજરાણું !! આખો એપિસોડ સાંભળજો તમને ખુબજ ગમશે. 

    ---

    Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/sagar-patoliya/message

    • 2 min

Top Podcasts In Arts

The Bookshelf with Ryan Tubridy
Ryan Tubridy
Glad We Had This Chat with Caroline Hirons
Wall to Wall Media
Changing Times - The Allenwood Conversations
Mary McAleese & Mary Kennedy - Dundara Television and Media
Dish
S:E Creative Studio
Table Manners with Jessie and Lennie Ware
Jessie Ware
99% Invisible
Roman Mars