12 episodes

ગુજરાતીમાં podcast channel જેમાં આપડે WordPress વિષે વાતો અને સમજવાનો પ્રયાસ કરશું કે એક વેબસાઈટ કેવી રીતે WordPress ના મદદથી બને છે અને કામ કરે છે સાથે - સાથે એ ભી સરળ ભાષામાં સમજશું કે WordPress માં વેબસાઈટ કોણ બનાવી શકે સહેલાઈથી. તો દર રવિવારે એક નવા મહેમાન સાથે આપડે રસપ્રદ વાતો કરશું અને WordPress વિષે માહિતગાર થશું.
Hosted on Acast. See acast.com/privacy for more information.

WPVaat - આપની સફર આપનો અનુભ‪વ‬ WP Vaat

    • Education

ગુજરાતીમાં podcast channel જેમાં આપડે WordPress વિષે વાતો અને સમજવાનો પ્રયાસ કરશું કે એક વેબસાઈટ કેવી રીતે WordPress ના મદદથી બને છે અને કામ કરે છે સાથે - સાથે એ ભી સરળ ભાષામાં સમજશું કે WordPress માં વેબસાઈટ કોણ બનાવી શકે સહેલાઈથી. તો દર રવિવારે એક નવા મહેમાન સાથે આપડે રસપ્રદ વાતો કરશું અને WordPress વિષે માહિતગાર થશું.
Hosted on Acast. See acast.com/privacy for more information.

    WordPress માં ક્લાસિક એડીટર નું મહત્વ તથા Gutenberg એડિટર વિષે જાણકારી

    WordPress માં ક્લાસિક એડીટર નું મહત્વ તથા Gutenberg એડિટર વિષે જાણકારી

    કુશલભાઈ એ ખુબ ઊંડાણપૂર્વક WordPress વેબસાઈટ બનાવા માટે ઉપયોગ થતો ક્લાસિક એડિટર અને Gutenberg એડિટર ની જરૂરીયાત વિષે સંપૂર્ણ માહિતી આપી.
    આ interview દરમિયાન કુશલભાઈ એ જે પણ ઉપયોગી વેબસાઈટ્સ નો ઉલ્લેખ કર્યો એની વિગતો નીચે આપેલી છે આપના સવલત અને શીખવા માટે તો જરૂરથી
    1) નોન-ટેકનીકલ લોકો માટે જેમને સરળ રીતે વેબસાઈટ સેટઅપ કરીને WordPress નો ઉપયોગ કરવો હોય એમના માટે.
    https://app.instawp.io/onboardhttps://app.getflywheel.com/login
    2) જેમને નિશુલ્ક રીતે Gutenberg એડિટર વિષે શીખવું અને સમજવું હોય એમના માટે
    https://wordpress.org/gutenberg/
    3) જેમને WordPress માં ક્લાસિક એડિટર ના ઉપયોગથી વેબસાઈટ કેવી રીતે બનાવી એ શીખવા માટે
    https://wordpress.com/support/classic-editor-guide/
    4) જો તમને English ના ફાવતું હોય અને તમે શીખવા માંગતા હોય પછી તમે કોઈ ગામડા યા શહેરમાં રહેતા હોય તો પણ સરળ રીતે શીખો
    Ready ReckonerEnglish to Gujarati Dictionary 
    6) Linkedin Profile : https://www.linkedin.com/in/davekushal/ 
    વિશેષ નોંધ - WPVaat અહિયાં WordPress સિવાય કોઈપણ સોફ્ટવેર, બુક ને Promote નથી કરતુ. ફક્ત આપના ઉપયોગી માટે ઉપર દર્શાવેલું છે.

    Hosted on Acast. See acast.com/privacy for more information.

    • 1 hr 11 min
    વેબસાઈટ ને સારા રેન્ક પર લાવવા માટે ઓફ-પેજ SEO ની મુખ્ય ભૂમિકા

    વેબસાઈટ ને સારા રેન્ક પર લાવવા માટે ઓફ-પેજ SEO ની મુખ્ય ભૂમિકા

    આ એપિસોડમાં આપડે જાણવાનો પ્રયાસ કરીએ છીએ કે ઓફ-પેજ SEO કરવાથી કેવી રીતે આપડા વેબસાઈટ ના રેન્કિંગ ને સુધારી શકાય. આ પ્રક્રિયામાં સમય લાગે છે પણ સચોટ પરિણામો મળે છે જેથી આપડા બિઝનેસ ને પણ ખુબ ફાયદાઓ થાયે છે.
    Hosted on Acast. See acast.com/privacy for more information.

    • 32 min
    કેવી રીતે ઓન-પેજ SEO WordPress વેબસાઈટ માટે કરવું?

    કેવી રીતે ઓન-પેજ SEO WordPress વેબસાઈટ માટે કરવું?

    ચિરાગભાઈ એ On-page SEO વિષે સરળ ભાષામાં બધીજ બાબતો આપડા બધા સાથે શેયર કરી કે શું કામ WordPress નો ઉપયોગ કરીને કોઈપણ બિઝનેસ Google ના સર્ચ-એન્જીન માં પહેલા પેજ પર પોતાની રેન્ક કરાવી શકે છે. અને એ પરિણામ મેળવવા માટે કયી-કયી બાબતોનું ધ્યાન રાખવું પડે છે.
    આ podcast એપિસોડ ને ખાસ Youtube માં જોજો કેમકે ચિરાગભાઈ એ પ્રેક્ટીકલ સાથે સરસ રીતે સમજાવ્યું છે તો આ લિંક પર ક્લિક કરશો એપિસોડ જોવા માટે - https://youtu.be/nY1P6Zf_Iu4

    Hosted on Acast. See acast.com/privacy for more information.

    • 55 min
    Personal Growth માટે શું કામ WordPress Meetup માં જવું મહત્વનું છે?

    Personal Growth માટે શું કામ WordPress Meetup માં જવું મહત્વનું છે?

    આ એપિસોડમાં રોનકભાઈ ગણાત્રા (WordPress Meetup Organizer) ખુબ ઊંડાણપૂર્વક શા માટે WordPress Meetup માં જવાથી આપડી પ્રગતિ કેવી રીતે થાયે છે અને WordPress માં તમને શું-શું શીખવા મળે છે એને વિષે આપણને માહિતગાર કરે છે. અને આ WordPress Meetup ક્યારે અને શું એનો સમય છે એની વિગત નીચેના લિંકમાં આપી છે તો ચોક્કસપણે આવજો!!!
    WordPress Meetup Registration લિંક - https://www.meetup.com/ahmedabad-wp-meetup/events/294668821/

    Hosted on Acast. See acast.com/privacy for more information.

    • 49 min
    LMS નો ઉપયોગ WordPress સાથે

    LMS નો ઉપયોગ WordPress સાથે

    આ એપિસોડમાં પ્રતિકભાઈ ભટ્ટ એ ખુબ સરસ રીતે સમજાવ્યું છે કે LMS વેબસાઈટ WordPress નો ઉપયોગ કરીને કેવી રીતે બનાવી. LMS (Learning Management System) એવી વેબસાઈટ્સ જેમાં તમે અલગ-અલગ વિષયો પર કોર્સ બનાવી શકો વિડીઓ બનાવીને અને લોકો શીખી શકે એમના અનુકુળ સમય પ્રમાણે.
    Hosted on Acast. See acast.com/privacy for more information.

    • 31 min
    WordPress ટ્રેનિંગ લેવી તથા એનાથી થતા ફાયદાઓ

    WordPress ટ્રેનિંગ લેવી તથા એનાથી થતા ફાયદાઓ

    આ એપિસોડમાં આકાશભાઈ પઢીયાર એ ખુબ સરસ રીતે અને વિગતવાર સમજાવ્યું કે ૨૦૨૩ માં WordPress શું કામ શીખવું જોઈએ, કેવી રીતે શીખવું અને જો કોઈને શીખવાડવું હોય તો કયી બાબતોનું ધ્યાન રાખવું.

    Hosted on Acast. See acast.com/privacy for more information.

    • 1 hr 3 min

Top Podcasts In Education

The Ranveer Show
BeerBiceps aka Ranveer Allahbadia
Raj Shamani's Figuring Out
Raj Shamani
The Ranveer Show हिंदी
BeerBiceps
TED Talks Daily
TED
The Mel Robbins Podcast
Mel Robbins
Lessons for Life
Gaur Gopal Das