2 episodes

નમસ્તે મિત્રો, હું કુશલ શાહ અને મારા મિત્ર જયરાજ પંડ્યા તમારી સામે પ્રસ્તુત કરીયે છે "ચાર ને બે છો".

ચાર ને બે છો એક ગુજરાતી podcast series છે તેમાં અમે અમારા મનગમતા વિષયો ઉપર ચર્ચા કરીશુ અને આશા કરીશુ કે તમને પણ અમારી ચર્ચા માં રસ પડશે. અમને તમારા વિચારો જણાવજો અને અમારી યાત્રા માં સાથ આપતા રેહજો.

Chaar ne be cho Kushal Shah

    • Society & Culture

નમસ્તે મિત્રો, હું કુશલ શાહ અને મારા મિત્ર જયરાજ પંડ્યા તમારી સામે પ્રસ્તુત કરીયે છે "ચાર ને બે છો".

ચાર ને બે છો એક ગુજરાતી podcast series છે તેમાં અમે અમારા મનગમતા વિષયો ઉપર ચર્ચા કરીશુ અને આશા કરીશુ કે તમને પણ અમારી ચર્ચા માં રસ પડશે. અમને તમારા વિચારો જણાવજો અને અમારી યાત્રા માં સાથ આપતા રેહજો.

    રેલ યાત્રા

    રેલ યાત્રા

    નમસ્તે મિત્રો, અમારા આજનાં પોડકાસ્ટનો વિષય છે: રેલ યાત્રા. 

    ભારતીય રેલમાં અમે ઘણી યાત્રાઓ કરી છે. અમારા રેલયાત્રાના સારા-નરસા અનુભવોનો અને સાથે-સાથે આ રેલ યાત્રાઓથી અમે શું શીખ્યા એનો અમે આ પોડકાસ્ટમાં સમાવેશ કર્યો છે. પ્રસ્તુત che- રેલ યાત્રા. :)

    પોડકાસ્ટના અંતમાં દરમ્યાન અમદાવાદનાં કાલુપુર રેલવે સ્ટેશન પરના પ્રસંગ પર લખાયેલ લેખની લિંક: https://www.facebook.com/photo.php?fbid=10211550525919231&set=pb.1847304392.-2207520000..&type=3&theater

    • 27 min
    Quizzing

    Quizzing

    આજનો અમારો વિષય છે Quizzing (ક્વિઝિંગ)

    ક્વિઝિંગનું અમારા જીવનમાં ઘણું મહત્વ રહ્યું છે. તેના કારણે અમે બન્ને સારા મિત્રો બન્યા અને જીવનમાં ઘણું બધું શીખ્યા. 

    આ એપિસોડમાં અમે ચર્ચા કરીશુ કે ક્વિઝિંગની પ્રવૃત્તિનો અમારા જીવનમાં કઈ રીતે પ્રવેશ થયો અને કઈ રીતે આ શોખ એક જુસ્સો બન્યો. 

    આશા કરીશું છે કે તમને આ પોડકાસ્ટ સાંભળવામાં મજા આવે. 

    કોઈ અંગ્રેજી શબ્દ વાપર્યો હોય જેનું તમને લાગે સરળ ગુજરાતી ઉપયોગ કરી શકાય એ જરૂરથી જણાવજો. તમારા બીજા પણ મંતવ્યો અને ટીકા-ટિપ્પણીઓ અમને જરૂર કૉમેન્ટ્સ દ્વારા જણાવજો. આભાર.

    • 48 min

Top Podcasts In Society & Culture

فنجان مع عبدالرحمن أبومالح
ثمانية/ thmanyah
بودكاست طمئن
Samar
Bidon Waraq | بدون ورق
بودكاست السندباد
بودكاست صحب
بودكاست صحب
هدوء
Mics | مايكس
كنبة السبت
Mics | مايكس