Vaarta re vaarta - Ek hatu jungle Vaarta re vaarta - A podcast in Gujarati

    • パフォーマンスアート

વાર્તા રે વાર્તા - એક હતુ જંગલ ... વિશ્વ નુ: સૌપ્રથમ ગુજરાતી પૉડકાસ્ટ ... સૌપ્રથમ બાળકો માટે નુ ભારતિય પૉડકાસ્ટ ... સૌપ્રથમ ભારતિય પૉડકાસ્ટ જેમા ત્રણ અને આઠ વર્ષ ના બાળકોએ ભાગ લિધો છે ... આ અંક મા મારી સાથે ભાગ લિધો છે મારી ત્રણ વર્ષની ભત્રીજી નિક્કી અને આઠ વર્ષના ભત્રીજા હર્ષ એ. આ એ બાળકો નુ પ્રથમ પૉડકાસ્ટ છે અને બન્ને બાળકોએ ખૂબ સરસ કામ કર્યુ છે. તમારી કોમેન્ટસ/ફિડ-બેક PlanetSonal@gmail.com અથવા (૪૮૪)૩૦૩-૫૩૪૧ પર આવકાર્ય છે. આ અંક ની વાર્તાઓ: ચાંદા નુ પ્રતિબિંબ આભ પડ્યુ કુવા ની ચૉકી આ અંક અમે જુલાય, ૨૦૦૫ મા રેકોર્ડ કર્યો હતો. તો બાળકો આપની સમક્ષ પ્રસ્તુત છે અંક પહેલો વાર્તા રે વાર્તા - એક હતુ જંગલ ...