9분

Ahir Yugal na koll - આહીર યુગલ ના કોલ - સૌરાષ્ટ્રની રસધાર ઝવેરચંદ મેઘાણ‪ી‬ Ajay Gujarati's Podcast

    • 일기

ઝવેરચંદ મેઘાણી રચિત સૌરાષ્ટ્રની રસધાર માંથી આહીર યુગલ ના કોલ હું આપની સમક્ષ વાંચવાનો પ્રયત્ન કરેલ છે. ઝવેરચંદ મેઘાણીની ની રચના તેમને ત્યારના સમય અને ગામડાની રહેણી કરણી ને પણ અદભૂત રીતે વર્ણવ્યા છે. આજના સમય એટલે કે સોશિયલ મીડિયાના સમય માં આમ તો પ્રેમથી ઓ એકબીજાંને વાયદા આપતા હોય છે પણ આ રચના માં આપેલ એકબીજા ને આપેલ કોલ કોઈ રીતે પૂર્ણ થાય છે. ઝવેરચંદ મેઘાણી ની આ રચના માં દુહા ને પરિસ્થિતિ સાથે બેસાડવામાં આવ્યા છે.