5 episodes

aa podcast me mara shabdo ma ghana sara vicharo ane vaato badha sudhi ponchadva mate banayu che. garv thi gujarati.

Aapdu Podcast Gujarati ma Kishlo

    • Society & Culture

aa podcast me mara shabdo ma ghana sara vicharo ane vaato badha sudhi ponchadva mate banayu che. garv thi gujarati.

    EP 05 - satya chuptu nathi

    EP 05 - satya chuptu nathi

    એક વ્યાપારી ને ત્યાં ચોરી થાય છે ત્યારે બીરબલ પોતાના ચાતુર્ય થી ચોર ને પકડી પાડે છે.

    • 1 min
    EP 04 akbar birbal ane kuva nu paani

    EP 04 akbar birbal ane kuva nu paani

    એક વખત ની વાત છે. એક ખેડૂત કૂવો ખરીદે છે. બીજે દિવસે એ જયારે કુવા માં થી પાણી ભરવા જાય છે ત્યારે જૂનો મલિક કહે છે કે કૂવો મેં તને વેચ્યો છે એનું પાણી નહિ. એટલે તું વાપરી નહિ શકે. પછી આ વાત અકબર રાજા ના દરબાર માં જાય છે અને એનો ઉકેલ લાવા માટે બીરબલ ઉપાય શોધે છે.

    • 1 min
    EP 03 akbar ane birbal - kagda ni vasti ketli

    EP 03 akbar ane birbal - kagda ni vasti ketli

    અકબર જયારે એમના બગીચાઓ માં કાગડાઓ નું એક મોટ્ટું ઝૂંડ જોવે છે ત્યારે બીરબલ ને રાજ્ય માં કાગડાઓ ની વસ્તી વિષે પૂછે છે ત્યારે બીરબલ જે જવાબ આપે છે એ સાંભળવા જેવું છે

    • 1 min
    EP 02- akbar raja nu sapnu

    EP 02- akbar raja nu sapnu

    અકબર રાજા ને સપનું આવે છે કે એમના બધા જ દાંત પડી જાય અને એક જ વધે છે. તો આવા સમય પાર નકારાત્મક અને સકારાત્મક માણસ એ સંજોગ ને કેવા અર્થ માં સમજે છે એ જાણ્યે આપડે

    • 1 min
    EP 01 - akbar birbal ane dudh nu tadav

    EP 01 - akbar birbal ane dudh nu tadav

    અકબર રાજા બીરબલ ને કહે છે નગર નું એક નાનકડું તળાવ પાણી ને બદલે દૂધ થી ભરવાનું છે. બસ પછી એમની વાત સાંભળી ને તમે જાણી શકશો કે અંત માં દૂધ થી ભરાયું કે પાણી થી.

    • 2 min

Top Podcasts In Society & Culture

搞钱女孩|女性成长访谈播客
搞钱女孩创始人小辉
思維槓桿
麥可米克
唐陽雞酒屋
唐綺陽
不把天聊si
我要WhatYouNeed
好味小姐開束縛我還你原形
好味小姐
THE FUYOH
THE FUYOH | 平凡人的互助會