3 min

Pangat - પંગત ( ગામડાની વિસરાયેલી એક પરંપરા ) - ગામડાની વાતુ‪ં‬ Gamda Ni Vaatu | ગામડાની વાતું | Sagar Patoliya

    • Books

આજના આ બુફે યુગના જમાનામાં જમણવારની આપણી જૂની ભાતીગળ પરંપરાઓ વિસરાવા લાગી છે. આ એપિસોડ એવીજ એક વિસરાયેલ પરંપરા વિશે છે જેનું નામ છે પંગત. પંગત પ્રથા આજે પણ ઘણા ગામડાઓમાં તમને જોવા મળી જાય પણ આવનારા અમુક વર્ષોમાં આ પ્રથા જવલ્લે જ જોવા મળશે. સમૂહ જમણવારમાં પ્રેમ ની પરાકાષ્ઠા આ પ્રથામાં આપણે જોઈ શકતા જે આજના જમણવારમાં ભાગ્યેજ જોવા મળે છે. મને વિશ્વાસ છે કે આ એપિસોડ તમને તમારા બાળપણની યાદ જરૂર અપાવશે. 

Email - thesagarpatoliya@gmail.com | Instagram - @thesagarpatoliya | Tweeter - @Kathiyawadi__

---

Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/sagar-patoliya/message