Vishal Ni Vato | વિશાલની વાતો VISHAL ROYAL
-
- Fiction
નવી વાતો પણ જૂની યાદો, આપણી જ વચ્ચે બનેલા કિસ્સા અને એની યાદો. આંખ બંધ કરીને સાંભળજો કેમકે, તમે જાગતા હશો અને સપના દેખાશે... આ છે વિશાલની વાતો...
-
My best friend Vishal | vishal royal | vishalnivato
આ વખતે કદાચ msg પણ આવ્યો આવતી વખતે કદાચ msg પણ ન આવે? જો કે આ વખત નો msg પણ ચોળાફળી જેવો હતો કે જેમાં ચોળાનો સ્વાદ જ નોતો ચોળાનો લોટ ખાલી નામનો હતો. એમ જ એને happy birthday best friend તો લખ્યું પણ ખાલી નામનું જ કેમકે એમાં best friend જ નોતો.
-
ના પાડતા પણ આવડવી જોઈએ | say no | vishal royal | gujarati podcast
જરૂરી નથી કે દરેક વાતમાં તમારી હા જ હોય, ક્યારેક ના પાડતા પણ આવડવી જોઈએ.
-
પ્રેમની સફર | પ્રેમના પડાવ | Journey of love
પ્રેમના પડાવ: આકર્ષણ, આદર, આશા, સ્વીકાર અને સબંધ. જેમ દરેક વ્યક્તિની ફિંગરપ્રિન્ટ જુદી હોય ને એમ દરેક વ્યક્તિની પ્રેમની વ્યાખ્યા અલગ હોય.
-
Birthday post | Social media post
જો તમારી બર્થડે પર તમારા મિત્રએ તમારી બર્થડે વિશની પોસ્ટ ન મૂકી હોય પણ બીજા બધા મિત્રોની બર્થડે પોસ્ટ તમારો મિત્ર મુકતો હોય ને તો એ વખતની તમારી ફિલિંગ 'એક તરફા પ્યાર' અને 'જેલસી'ને ભેગી કરો ને એવી હોય.
-
'હારી જઈશ' કે 'હારી ગયો' આમાં કોન જીતશે?
'હારી જઈશ' કે 'હારી ગયો' વચ્ચે અનુભવનો અંતર છે. પ્રયત્નોની આસપાસ સફળતા મળે છે. છેલ્લે કોણ જીતશે એ જરૂર જણાવજો.
-
Vishal Ni Vato | વિશાલની વાતો
નવી વાતો અને જૂની યાદો. તમારી જ આજુબાજુમાં ઘડતા કિસ્સા અને વિષયો પર વાતો. આ છે વિશાલની વાતો...