11 episodes

ઇન્ટરનેટના દરિયામાં ડૂબકી.
A plunge in the sea of internet, hosted by Nizil Shah.

આપના પ્રતિભાવ વોઇસ મેસેજ સ્વરૂપે મોકલો: https://anchor.fm/internetniatariethi/message

Internet ni Atariethi | Gujarati podcast Nizil Shah

    • Technology

ઇન્ટરનેટના દરિયામાં ડૂબકી.
A plunge in the sea of internet, hosted by Nizil Shah.

આપના પ્રતિભાવ વોઇસ મેસેજ સ્વરૂપે મોકલો: https://anchor.fm/internetniatariethi/message

    10. 2023નું સરવૈયું

    10. 2023નું સરવૈયું

    ગયા વર્ષ 2023માં મારી આસપાસની ઈન્ટરનેટ અને ટેક્નોલોજીની દુનિયામાં શું ફેરફારો થતાં મેં જોયા અને અનુભવ્યા તે અંગે મારા વિચારો. લાંબા સમય પછી આ સ્પેશિયલ એપિસોડ સાથે આવ્યો છું.

    Email: interntniatariethi@gmail.com પર આપના પ્રતિભાવ મોકલો અથવા સ્પોટિફાય પર વોઇસ મેસેજ પણ મોકલી શકો છો.

    ---

    Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/internetniatariethi/message

    • 18 min
    9. 2021નું સરવૈયું

    9. 2021નું સરવૈયું

    ગતવર્ષ 2021માં મારી આસપાસ ઈન્ટરનેટ પર મેં શું ફેરફારો થતા જોયા અને અનુભવ્યા? ઇન્ટરનેટની દુનિયા કેવી બદલાઈ રહી છે? મારી નજીકની દુનિયામાં થઈ રહેલા ફેરફારોની વાતો. Email:internetniatariethi@gmail.com પર અથવા નીચેની લિંક વડે પણ વોઇસ મેસેજ વડે આપનો પ્રતિભાવ મોકલો.

    ---

    Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/internetniatariethi/message

    • 19 min
    8. Pablo The Flamingo

    8. Pablo The Flamingo

    સંગીતમય સુરખાબ! URL:https://pablotheflamingo.com/ Email: internetniatariethi@gmail.com

    આપના પ્રતિભાવ વોઇસ મેસેજ સ્વરૂપે મોકલો: anchor.fm/internetniatariethi/message

    ---

    Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/internetniatariethi/message

    • 2 min
    7. Clubhouse | અવાજનું સોશિયલ મીડિયા

    7. Clubhouse | અવાજનું સોશિયલ મીડિયા

    અવાજ એ કનેક્ટ થવાનું એક અલગ જ માધ્યમ છે. પણ હજુ સુધી તેમાં સફળ એવું સોશિયલ મીડિયા આવ્યું ન હતું. ગયા વર્ષે આવેલા Clubhouseએ અવાજના માધ્યમમાં નવો યુગ શરૂ કર્યો. Email:internetniatariethi@gmail.com વોઇસ મેસેજ મોકલવા anchor.fm/internetniatariethi/message પર જાઓ.

    ---

    Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/internetniatariethi/message

    • 13 min
    6. Stepwell Atlas founder Phillip Earis સાથે વાતચીત

    6. Stepwell Atlas founder Phillip Earis સાથે વાતચીત

    Stepwell Atlasના founder Phillip Earis સાથે ટૂંકી વાતચીત.

    આ પહેલાનો એપિસોડ અહીં સાંભળો: 3. Stepwell Atlas | ઈન્ટરનેટ પર વાવ

    ઇન્ટરનેટ પર વાવ, કુંડ અને જળસ્થાપત્યોનો યુનિક ડેટાબેઝ એટલે સ્ટેપવેલ એટલાસ.

    Stepwell Atlas is a collaborative map and information resource for stepwells, stepped ponds and unique water architectures.

    Email: internetniatariethi@gmail.com
    આપનો પ્રતિભાવ વોઇસ મેસેજ વડે આ લિંક પરથી મોકલો: Voice message

    ---

    Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/internetniatariethi/message

    • 9 min
    5. Mavjibhai.com | ગુજરાતી ભાષાના ચાહકોની પરબ

    5. Mavjibhai.com | ગુજરાતી ભાષાના ચાહકોની પરબ

    URL: http://www.mavjibhai.com/

    માવજીભાઈ ડોટ કોમ ગુજરાતી ભાષાના ચાહકોની પરબ છે જ્યાં ગુજરાતી સાહિત્ય, સંગીત, ફિલ્મ, નાટકો અને વાતોના માટલાં પીવા માટે મુકેલા છે.

    Mavjibhai.com is a home of Gujarati language lovers where Gujarati literature, music, films, plays and many more things are freely available since 2008.

    Email: internetniatariethi@gmail.com

    આપના પ્રતિભાવ વોઇસ મેસેજ સ્વરૂપે મોકલો: anchor.fm/internetniatariethi/message

    ---

    Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/internetniatariethi/message

    • 13 min

Top Podcasts In Technology

Lex Fridman Podcast
Lex Fridman
Apple Events (video)
Apple
All-In with Chamath, Jason, Sacks & Friedberg
All-In Podcast, LLC
TED Tech
TED Tech
Rabbit Hole
The New York Times
What's Next|科技早知道
声动活泼