3 episodes

MeeMindful is providing the platform of knowing who you really are. In this podcast we are talking about the knowledge that I have for you. I hope this will bring value in your life. Thank You

MeeMindful Gujarati Be Mindful with MeeMindful Gujarati

    • Education

MeeMindful is providing the platform of knowing who you really are. In this podcast we are talking about the knowledge that I have for you. I hope this will bring value in your life. Thank You

    Basic Meditation (Gujarati) મેડિટેશન શું છે?

    Basic Meditation (Gujarati) મેડિટેશન શું છે?

    જીવનમાં આપણે બધાએ પોતાના સ્વભાવ સાથે જોડાવું ઘણું જ મહત્વનું છે.આ સ્વભાવ માં જોડાવા સાથે અપની ઘણી બધી વસ્તુઓનો સાથ અને સહકાર લેવો પડે છે.એના સાથ અને સહકાર ને લેવા માટે અને સમજવા માટે આપણી મેડિટેશન કરવાની જરૂર પડે છે.મને ખબર છે કે આપણા દુનિયામાં એવા નિયમો છે ઘણી બધી એવી વાતો છે જે મેડીટેશન ને લઈને કરવામાં આવેલી છે. કે તમને લાઈટ જોવા મળશે કે તમે આવો કંઈક અનુભવ થશે અને તમને આવું કંઈક એનર્જી નો અહેસાસ થશે મેડીટેશન એ બધું નથી. તું એક આશા ના પાડ બાંધવા જેવી વાત છે. એટલા જ માટે અહીંયા વાત કરવામાં આવી છે કે મેડિટેશન શું છે અને મેડિટેશન કેવી રીતે કરવું.એક ખૂબ જ બેઝિક મેડીટેશન ટેકનીક છે જે તમે કોઈપણ મેડિટેશનમાં ઉપયોગમાં લઈ શકો છો.

    • 16 min
    MeeMindful Gujarati Podcast Introduction

    MeeMindful Gujarati Podcast Introduction

    આ MeeMindful ગુજરાતી podcast મા હુ તરામી સમક્ષ રજુ કરવા જઈ રહ્યો છુ મારું જ્ઞાન જીવન જીવવા માટે નું અને આ જીવન ને અમૂલ્ય બનાવવા માટેનું. તો ચાલો જીવી લઈએ મિમિંડફૂલ(MeeMindful) ને અપનાવી લઈ. થોડું હસી ને આ ખુશી લોકો માં ફેલાવી લઈએ.

    • 20 min
    MeeMindful Gujarati (Trailer)

    MeeMindful Gujarati (Trailer)

    • 1 min

Top Podcasts In Education

Tate Therapy
Top G
Academy of Ideas
Academy of Ideas
Kwik Brain with Jim Kwik
Jim Kwik, Your Brain Coach, Founder www.KwikLearning.com
Understanding Anatomy and Physiology Study Group Podcast
F.A. Davis
Medical Student Rounds
Dr. Sarah, MD
Mindful Muslimah Speaks
Mindful Muslimah Speaks