83 episodes

Millions of people spread across the vast country of India want to wipe tears of the needy people and want to serve for the nation. But the need is to win their confidence and join them.
By this website we want to develop such belief in people that it is the stories of such dedicated persons of our society who serves for the country and by walking with them step by step they will be able to do the true service of humanity.
These people dedicated to serve for the humanity are engaged in developing self respect and confidence in the people who are either the sufferers of the disaster

Sewagatha - The Website of Sewa vibhag of Rashtriya swayamsewak sangh (RSS‪)‬ सेवागाथा । Sewagatha

    • Business

Millions of people spread across the vast country of India want to wipe tears of the needy people and want to serve for the nation. But the need is to win their confidence and join them.
By this website we want to develop such belief in people that it is the stories of such dedicated persons of our society who serves for the country and by walking with them step by step they will be able to do the true service of humanity.
These people dedicated to serve for the humanity are engaged in developing self respect and confidence in the people who are either the sufferers of the disaster

    પાણી આવ્યું, જીવન લાવ્યું ... ડોંગરીપાડા (મહારાષ્ટ્ર)

    પાણી આવ્યું, જીવન લાવ્યું ... ડોંગરીપાડા (મહારાષ્ટ્ર)

    આજે ડોંગરીપાડામાં સાત દાયકાની પ્રતીક્ષાનો અંત આવ્યો. ગામના લોકો આનંદથી નાચતા હતા. 73 વર્ષીય શાંતાબાઈ ખંજોડેની ઘરે ઘરે પાણી પહોંચાડતા સોલર પંપને જોતી વખતે તેની આંખોમાંથી આંસુ રોકી શક્યા ન હતા.

    • 6 min
    અને જીવન જીતી ગયું

    અને જીવન જીતી ગયું

    ફોન પર સ્પષ્ટ સંભળાતું નહોતું અને વળી કૃષ્ણા મહાદિક આ બંગાળી બાબુને ઓળખી પણ શક્યા નહી. તેઓ મુંઝવણમાં હતા કે સિલીગુડીથી વિકાસ ચક્રવર્તી પોતાના બેટાના લગ્નમાં તેમને વિમાનની ટીકીટ કેમ મોકલી? વાત 20 વર્ષ જુની હતી કે જ્યારે ચક્રવર્તીજી પોતાના બેટાને એક અસાધ્ય રોગની સારવાર ટાટા મેમોરિયલ હોસ્પીટલ મુંબઇ આવ્યા હતા ત્યારે આખું પરિવાર નાના પાલકર સ્મૃતિ સમિતિના રુગ્ણ સેવા સદનમાં રોકાયા હતા.

    • 5 min
    દીવડે દીવડો પ્રગટે:મણિનગર ગુજરાત

    દીવડે દીવડો પ્રગટે:મણિનગર ગુજરાત

    જરુરિયાતમંદ બાળકોના જીવનમાં શિક્ષા, સંસ્કૃતિ અને આત્મનિર્ભરતાનો પ્રકાશ રેલાવનાર એક સેવાભાવી સંસ્થાની વાત કરીએ.

    મનીષા તેની માતા સાથે ચાના સ્ટોલ પર ગ્રાહકોને ચા પીરસતી વખતે વારંવાર વિચારતી કે શું તે ક્યારેય દસમું ધોરણ પાસ કરી શકશે? તે શરૂઆતથી ગણિત અને વિજ્ઞાનમાં ખૂબ જ નબળી હતી.

    • 6 min
    નાના બાળકોનું ગુંજતું કિલ્લોલ

    નાના બાળકોનું ગુંજતું કિલ્લોલ

    પોતાના મનની માટીને એટલી ફળદૃપ બનાવો કે દુ:ખનો દરેક કણ ફણગીને છાયાદાર, ફળાઉ વૃક્ષ બની સંપૂર્ણ રાષ્ટ્રને કામમાં આવે. આ જ દૃઢ નિશ્ચય અને પવિત્ર ભાવનું પરિપાક એટલે “પૂજિત રુપાણી મેમોરીયલ ટ્રસ્ટ” રાજકોટ.

    • 8 min
    પૂરથી બચાવ્યું હજારોનું જીવન - ગુજરાત પૂરમાં સ્વયંસેવકોનો ભગીરથ અભિયાન

    પૂરથી બચાવ્યું હજારોનું જીવન - ગુજરાત પૂરમાં સ્વયંસેવકોનો ભગીરથ અભિયાન

    આમ તો મોટે ભાગે આપત્તિઓ બતાવીને નથી આવતી.પણ કેટલીક વાર તે પોતાની આવવાની ઘોષણા કરી જાય છે. એવું જ કાંઇક જુલાઇ 2017માં ગુજરાતમાં બન્યું. રાજસ્થાનના જૈતપુરા બાંધથી નીકળેલી પ્રચંડ જળરાશી ગુજરાત આવતા તો ભયંકર પૂરમાં પરિવર્તિત થઇ ગઇ.

    • 5 min
    એક આદર્શ ગામ – મોહદ

    એક આદર્શ ગામ – મોહદ

    અહીં આવતાં જ લાગશે કે, આપણે કોઇ વિશેષ ગામમાં આવી ગયાં છીએ. ઘરના દરવાજા પર ॐ અને સ્વસ્તિકનું ચિત્રાંકન દિવાલો પર લખવામાં આવેલા સુવિચારો, તો ક્યાંક બ્રહ્માંડના રહસ્યો એક એક પડળ ખોલતી માહિતી

    • 4 min

Top Podcasts In Business

Ramsey Network
NPR
Jocko DEFCOR Network
Andy Frisella #100to0
Marketplace
Guy Raz | Wondery