8 min

NSW સરકારે રીજનલ વિસ્તારમાં સ્કીલ્ડ વર્કર માટે પર્મેનન્ટ રેસીડન્સીના નિયમ સરળ બનાવ્ય‪ા‬ SBS Gujarati - SBS ગુજરાતી

    • Daily News

NSW સરકારે નોંધપાત્ર ફેરફારની જાહેરાત કરી છે, જેમાં રાજ્યના પ્રાદેશિક વિસ્તારોમાં માત્ર છ મહિનાનો અનુભવ ધરાવતા કુશળ વ્યાવસાયિકોને તેના ચાલુ નાણાકિય વર્ષ 2023-24ના માઇગ્રેશન કાર્યક્રમ હેઠળ ઇન્વેસ્ટમેન્ટ NSW દ્વારા સબક્લાસ 491 વિઝા માટે સીધી અરજી કરવાની મંજૂરી આપી છે. વધુ વિગતો આપી રહ્યા છે માઈગ્રેશન એજન્ટ પાર્થ પટેલ.

More by SBS

SBS Japanese - SBSの日本語放送
SBS
Slow Italian, Fast Learning - Slow Italian, Fast Learning
SBS
SBS Korean - SBS 한국어 프로그램
SBS
SBS Greek - SBS Ελληνικά
SBS
SBS Mandarin - SBS 普通话电台
SBS
SBS Arabic24 - أس بي أس عربي۲٤
SBS