3 episodes

'પોડકાસ્ટવાળો' આ એક ગુજરાતી પોડકાસ્ટ છે અને એમાં હું અલક-મલકની વાતો કરીશ. ફિલ્મ કે બુકના મારા અનુભવો, મારો વ્યુ. સમાજમાં ચાલતી ઘટનાઓનો ચિતાર રજૂ કરીશ. ક્યારેક કોઈ વાર્તા ગમી જાય તો એ પણ કહીશઅને ક્યારેક કોઈ કવિતામાં તમને પણ સાથે ડૂબકી લગાડવા લઈ જઈશ. સાથે હસીશું, ભીંજાશું, મજા કરીશું.

Podcastvalo Krishnasinh Parmar

    • Leisure

'પોડકાસ્ટવાળો' આ એક ગુજરાતી પોડકાસ્ટ છે અને એમાં હું અલક-મલકની વાતો કરીશ. ફિલ્મ કે બુકના મારા અનુભવો, મારો વ્યુ. સમાજમાં ચાલતી ઘટનાઓનો ચિતાર રજૂ કરીશ. ક્યારેક કોઈ વાર્તા ગમી જાય તો એ પણ કહીશઅને ક્યારેક કોઈ કવિતામાં તમને પણ સાથે ડૂબકી લગાડવા લઈ જઈશ. સાથે હસીશું, ભીંજાશું, મજા કરીશું.

    ભગતસિંહની અજાણી વાતો

    ભગતસિંહની અજાણી વાતો

    23, માર્ચ ના રોજ શહીદોના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરીને શ્રદ્ધાંજલી આપીએ, પણ આજે એ ક્રાંતિકારીઓનું એક બીજું પાસું જોઈએ. વિચારીએ એમના જ કદાવર નેતા ભગતસિંહના લેખો/પત્રો પરથી. ગાંધીજીએ તેમને બચાવવાના પ્રયત્ન કર્યા કે ન કર્યા એનું મહત્વ ખરું? શા માટે તેમને ફાંસીએ જ લટકવું હતું? હિંસાના સમર્થક હતાં તો કેમ ભાગી ન છૂટ્યા? એ બધા પ્રશ્નોનું ભગતસિંહના જ પત્રોથી સમાધાન શોધવાનો પ્રયત્ન.

    • 29 min
    #2 ધ રામબાઈ- કોસ્મિક ફેરીટેલ જેવી સત્ય વાર્તા - by podcastvalo

    #2 ધ રામબાઈ- કોસ્મિક ફેરીટેલ જેવી સત્ય વાર્તા - by podcastvalo

    નોર્થપોલ અને વિશ્વમાનવના લેખક જીતેશ દોંગાના નવા પુસ્તક 'ધ રામબાઈ' વિશેના મારા અનુભવો સ્પોઇલર વિના અહીં શેર કર્યા છે. એટલે જેમણે પુસ્તક નથી વાંચ્યું એ પણ સાંભળે તો વાંધો નથી. પુસ્તકની કોઈ પણ વિગત છતી નથી કરી 'ને જ્યાં વાર્તાની વાત કરી છે ત્યાં તમને ખબર નહિ પડે કે આ વાર્તાની જ વાત છે. પુસ્તક નહિ વાંચ્યું હોય એને એ ખબર નહિ પડે એટલે તમતમારે સાંભળો મોજથી.

    • 21 min
    #1. Introduction - આ તો જસ્ટ વાત છે. 😊

    #1. Introduction - આ તો જસ્ટ વાત છે. 😊

    પોડકાસ્ટ વિશે થોડી વાતો. આ પોડકાસ્ટમાં હું કયા વિષયો પર વાતો કરીશ, આ પોડકાસ્ટના ઇતિહાસ વિશે થોડી વાતો કરીશું.

    • 5 min

Top Podcasts In Leisure

Critical Role
Critical Role
Duck Call Room
Si Robertson & Justin Martin
Tales from the Stinky Dragon
Stinky Dragon
Car and Driver's Into Cars
iHeartPodcasts
ClutterBug - Organize, Clean and Transform your Home
Clutterbug
Kinda Funny Gamescast: Video Game Podcast
Kinda Funny