Prerana Dave Prerana Dave
-
- Society & Culture
Let's just celebrate journey of beautiful life with reflection of spontaneous thoughts.. let's give meaning to voice
-
-
-
સ્વ સાથે સંધિ
આખું ૨૦૨૦ કપરી પરિસ્થિતિમાં વીતી ગયું તો આવનારા વર્ષે કંઇક નવી જ રીતે સ્વ સાથે સંધિ કરીને નવા દિવસોને આવકારીએ🙂
-
એક સંવાદ તમારી સાથે...
રોજબરોજના જીવનમાં કેટલાય સંવાદો આપણે ચૂકી જતા હોઈએ છીએ આજે એવા જ સંવાદ તમારી માટે લઈને આવી છું.