2 episodes

સુ પ્રભાત , મનુષ્ય ના હ્રદય પર નાનકડી ઘટના , પ્રસંગ કે સમાચાર ની તુરંત વિવિધ સંવેદનાત્મક પ્રતિક્રિયા થાય છે .પરંતુ દરેક માનવ ના મન મસ્તિક ને સારી સંવેદના ઠંડક પહોંચાડે છે . અને જો દિવસ ની શરુઆત પણ સારી વાત સાંભળવાથી થાય તો એક નવીન ઉર્જા પ્રાપ્ત થાય છે આવી જ વાતો જે સમાજ જીવનમાં અનુભવાયેલી અંહી કરીશું અને આપણું હ્દય એક મંદિર છે જે મંગલ છે શુભ છે શુદ્ધ છે પવિત્ર છે ,તો ચાલો રોજ સવારે એક સારી વાત સાથે આપણા ‘મંગલ મંદિર’ ના દ્રાર ખોલીએ. મંગલ મંદિર ખોલો ...દયામય મંગલ મંદિર ખોલો

MANGAL MANDIR મંગલ મંદિર

    • Religion & Spirituality

સુ પ્રભાત , મનુષ્ય ના હ્રદય પર નાનકડી ઘટના , પ્રસંગ કે સમાચાર ની તુરંત વિવિધ સંવેદનાત્મક પ્રતિક્રિયા થાય છે .પરંતુ દરેક માનવ ના મન મસ્તિક ને સારી સંવેદના ઠંડક પહોંચાડે છે . અને જો દિવસ ની શરુઆત પણ સારી વાત સાંભળવાથી થાય તો એક નવીન ઉર્જા પ્રાપ્ત થાય છે આવી જ વાતો જે સમાજ જીવનમાં અનુભવાયેલી અંહી કરીશું અને આપણું હ્દય એક મંદિર છે જે મંગલ છે શુભ છે શુદ્ધ છે પવિત્ર છે ,તો ચાલો રોજ સવારે એક સારી વાત સાથે આપણા ‘મંગલ મંદિર’ ના દ્રાર ખોલીએ. મંગલ મંદિર ખોલો ...દયામય મંગલ મંદિર ખોલો

    શિક્ષણ અને સંસ્કાર

    શિક્ષણ અને સંસ્કાર

    સંપુર્ણ વ્યક્તિત્વ નો વિકાસ માત્ર શિક્ષણ થી જ થઈ શકતો નથી રેસ નો ઘોડો ચાંપલો ન થાય તે જોવું રહ્યું

    • 13 min
    સંસ્કાર કે શિક્ષણ ?

    સંસ્કાર કે શિક્ષણ ?

    દરેક માતા પિતા પોતોના સંતાનો ને સંવેદના અને સંસ્કાર સાથે નું શિક્ષણ પ્રાપ્ત થાય એવુ જ ઈચ્છે છે તો શું ખરેખર દરેક શિક્ષિત વ્યક્તિ સંસ્કારી જ બંને છે? સંવેદનશીલ જ બંને છે? શું આજનું શિક્ષણ સાચુ છે?

    • 7 min

Top Podcasts In Religion & Spirituality

Joel Osteen Podcast
Joel Osteen, SiriusXM
Girls Gone Bible
Girls Gone Bible
With The Perrys
The Perrys
Elevation with Steven Furtick
iHeartPodcasts
BibleProject
BibleProject Podcast
In Totality with Megan Ashley
Megan Ashley