73 épisodes

Short stories in Gujarati, ગુજરાતી વાર્તાઓ ..

This podcast is for all those people who enjoys listening short stories in Gujarati.
આ પોડકાસ્ટ તે બધા લોકો માટે છે જે ગુજરાતીમાં વાર્તાઓ સાંભળવાનું પસંદ કરે છે.

This is the best Gujarati podcast for listening various kinds of short stories like moral stories, mythology stories, folktales, fairy tales, etc.
આ પોડકાસ્ટ એ અમારો નવીનતમ પ્રયોગ છે જેના દ્વારા અમે રોજ નવી નવી ગુજરાતી વાર્તાઓ પિરસિસુ જે નાના મોટા દરેક માણી શકે. તમારા ઘરે કે આડોશ પાડોશ માં પણ નાના ભૂલકાઓ સાથે તમે આ પોડકાસ્ટ તમે વેહચી શકો.

Thanks for all the support.
ખૂબ ખૂબ આભાર.

Ek Hato Raja - એક હતો રાજ‪ા‬ Jinisha Desai

    • Famille

    Can you hide your sins ? શું તમે તમારા પાપ ને છુપાવી શકો છો ?

    Can you hide your sins ? શું તમે તમારા પાપ ને છુપાવી શકો છો ?

    Let's listen this small story and try to understand that we can't hide our sins. ચાલો આપણે એક ટૂંકી વાર્તા દ્વારા સમજીએ કે તમે તમારા પાપ ક્યારેય છુપાવી નહી શકો.

    • 7 min
    The Three Princes - ત્રણ રાજકુમારો

    The Three Princes - ત્રણ રાજકુમારો

    There is a king who decided to handover his Kingdom to one of the Prince. Let's see how he choose next king. એક રાજા હતો જેણે પોતાના ત્રણ રાજકુમારો માં થી એકને રાજગાદી સોંપવાનું નક્કી કર્યું. તો ચાલો આપણે જોઈએ તેણે કયા રાજકુમાર ને ગાદી સોંપી.

    • 4 min
    A story of a master - એક શેઠની વાર્તા

    A story of a master - એક શેઠની વાર્તા

    Let's listen a story of a master who is living a God abiding life. ચાલો એક શેઠની વાર્તા સાંભળીએ કે જે ભગવાનની ભક્તિ પારાયણ જીવન જીવતા હતા.

    • 2 min
    What you see ? શું જોવો છો ?

    What you see ? શું જોવો છો ?

    Sometimes what you see isn't always what it seems. Things might be different than what it looks like. કેટલીક વખત તમે જે જુવો છો તે તેવું જ નથી હોતું. વસ્તુઓ જેવી દેખાય છે તેના કરતા અલગ હોય છે.

    • 3 min
    Elderly advice - મોટાની શિખામણ

    Elderly advice - મોટાની શિખામણ

    Many a times as a young generation we ignore elderly advice, which sometimes results into serious consequences. Let's see what happened in this story. ઘણીવાર આપણે મોટાની શિખામણને અવગણતા હોઈએ છીએ, જેના ક્યારેક દુષ્પરિણામો આવતા હોય છે. ચાલો આવી જ એક વાર્તા સાંભળીએ.

    • 5 min
    The king's ring - રાજાની વીંટી

    The king's ring - રાજાની વીંટી

    The king wishes for a unique ring. Let's see what happened next. રાજાએ એક અલગ વીંટી નું ઈચ્છા કરી. ચાલો જોઈએ પછી શું થયું.

    • 7 min

Classement des podcasts dans Famille

Bestioles
France Inter
Encore une histoire
Encore une histoire
Bliss-Stories - Maternité sans filtre
Clémentine Galey
Curieux de sciences
Images Doc et Muséum national d'Histoire naturelle
Oli
France Inter
La Matrescence
Clémentine Sarlat