51 afleveringen

Sundarkand explanation in Gujarati with Uday Bhayani...

Uday Bhayani Uday Bhayani

    • Religie en spiritualiteit

Sundarkand explanation in Gujarati with Uday Bhayani...

    શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૦ | એકલા ચોલો રે... । Sundarkand | सुंदरकांड

    શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૦ | એકલા ચોલો રે... । Sundarkand | सुंदरकांड

    ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા સોપાન શ્રી સુંદરકાંડની કથા (ભાગ – ૫૦) એકલા ચોલો રે...

    વિભીષણજી લંકામાં દાંતોની વચ્ચે જેમ બિચારી જીભ રહે તેમ રહે છે તે સંદર્ભમાં એક સુંદર સત્ય ઘટના, દુર્જનો, ટીકાકારો વગેરેના ટોળા હોય, ભક્ત એકલો જ હોય. જીવનનું બસ આ જ સનાતન સત્ય છે, જેમ સૂર્યના આવવાથી અંધકાર અને ઝાંકળ દૂર થઇ જાય છે, તેમ પ્રભુ શ્રીરામના આવવાથી રાક્ષસોનો વિનાશ થઈ જશે, જેમ ઘુવડ સૂર્યના દર્શનથી વિમુખ હોય છે. તેમ તામસ જીવ જ્ઞાનરૂપી સૂર્યથી દૂર હોય છે, તા. ૦૨.૦૪.૨૦૨૨, શનિવારના રોજથી શરૂ થતી ચૈત્રી નવરાત્રી દરમ્યાન શ્રીરામચરિતમાનસ વાંચવાના આગ્રહની વાતો વગેરે વિશે આખો લેખ વાંચવા http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-050/ લિંક ઉપર ક્લિક કરો.

    જય સિયારામ...

    email - udaybhayani@gmail.com

    વેબસાઇટ લિંક – http://udaybhayani.in/

    યુટ્યુબ લિંક – https://www.youtube.com/playlist?list=PL7FWhHf2ie6hXTZjxhR9KBONdP9H7A7V8

    ટેલિગ્રામ - https://t.me/sunderkand_udaybhayani

    ફેસબૂક - https://www.facebook.com/krinuday

    પોડકાસ્ટ -

    એન્કર - https://anchor.fm/uday-bhayani

    સ્પોટીફાય - https://open.spotify.com/show/6SFkcWt5liyc3L1mgtqGAd

    એપલ - https://podcasts.apple.com/it/podcast/uday-bhayani/id1560931822?l=en

    બ્રેકર - https://www.breaker.audio/uday-bhayani

    ગુગલ - https://podcasts.google.com/feed/aHR0cHM6Ly9hbmNob3IuZm0vcy81NDljYTYyYy9wb2RjYXN0L3Jzcw

    પોકેટકાસ્ટ - https://pca.st/c85dvvc1

    રેડિયો પબ્લિક - https://radiopublic.com/uday-bhayani-GqQYd3

    #Ramayan, #Ramayana, #Ramcharitmanas, #Sundarkand, #सुंदरकांड, #રામચરિતમાનસ, #રામાયણ, #સુંદરકાંડ, #Sundarkand_explanation_in_Gujarati, #sundarkandwithuday, #sunderkand, #रामचरितमानस, #ગુરુકૃપા, #gurukrupa, #gurukripa, #sadguru, #સદ્‌ગુરુ, #બાલાહનુમાન, #બાલા_હનુમાન, #બાલા_હનુમાન‌‌_આશ્રમ, #બાલા_હનુમાન‌‌_આશ્રમ_કુતીયાણા, #balahanuman, #bala_hanuman, #bala_hanuman_kutiyana, #એકલા‌_ચલો_‌રે, #ચૈત્રી_નવરાત્રી, # વાસન્તી_નવરાત્રી, #શ્રીરામ_નવરાત્રી, #અનુષ્ઠાન, #navratri, #chaitri_navratri, #vasanti_navratri, #raam_navratri, #anushthan,

    • 16 min.
    શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૯ | ચાર મિલે ચોસઠ ખિલે… । Sundarkand | सुंदरकांड

    શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૯ | ચાર મિલે ચોસઠ ખિલે… । Sundarkand | सुंदरकांड

    ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા સોપાન શ્રી સુંદરકાંડની કથા (ભાગ – ૪૯) ચાર મિલે ચોસઠ ખિલે.

    રામભક્ત રામકથા સાંભળે કે વાંચે એટલે તેનું શરીર પુલકિત થઈ જ જાય. ચાર મિલે ચોસઠ ખિલે, બીસ રહે કર જોર । હરિજન સે હરિજન મિલે, તે’દિ નાચે સાત કરોડ ॥ વિભીષણજી લંકામાં કેવી રીતે રહે છે તેની વાત. ભક્ત ટીકાકારો વચ્ચે જ રહેતો હોય તે સારું. વિભીષણજીના આ દાંત વચ્ચે જીભના ઉદાહરણના ગુઢ અર્થો. આખો લેખ વાંચવા http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-049/ લિંક ઉપર ક્લિક કરો.

    જય સિયારામ...

    email - udaybhayani@gmail.com

    વેબસાઇટ લિંક – http://udaybhayani.in/

    યુટ્યુબ લિંક – https://www.youtube.com/playlist?list=PL7FWhHf2ie6hXTZjxhR9KBONdP9H7A7V8

    ટેલિગ્રામ - https://t.me/sunderkand_udaybhayani

    ફેસબૂક - https://www.facebook.com/krinuday

    પોડકાસ્ટ -

    એન્કર - https://anchor.fm/uday-bhayani

    સ્પોટીફાય - https://open.spotify.com/show/6SFkcWt5liyc3L1mgtqGAd

    એપલ - https://podcasts.apple.com/it/podcast/uday-bhayani/id1560931822?l=en

    બ્રેકર - https://www.breaker.audio/uday-bhayani

    ગુગલ - https://podcasts.google.com/feed/aHR0cHM6Ly9hbmNob3IuZm0vcy81NDljYTYyYy9wb2RjYXN0L3Jzcw

    પોકેટકાસ્ટ - https://pca.st/c85dvvc1

    રેડિયો પબ્લિક - https://radiopublic.com/uday-bhayani-GqQYd3

    #Ramayan, #Ramayana, #Ramcharitmanas, #Sundarkand, #सुंदरकांड, #રામચરિતમાનસ, #રામાયણ, #સુંદરકાંડ, #Sundarkand_explanation_in_Gujarati, #sundarkandwithuday, #sunderkand, #रामचरितमानस, #ગુરુકૃપા, #gurukrupa, #gurukripa, #sadguru, #સદ્‌ગુરુ, #બાલાહનુમાન, #બાલા_હનુમાન, #બાલા_હનુમાન‌‌_આશ્રમ, #બાલા_હનુમાન‌‌_આશ્રમ_કુતીયાણા, #balahanuman, #bala_hanuman, #bala_hanuman_kutiyana,

    • 11 min.
    શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૮ | કી તુમ્હ રામુ દીન અનુરાગી । Sundarkand | सुंदरकांड

    શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૮ | કી તુમ્હ રામુ દીન અનુરાગી । Sundarkand | सुंदरकांड

    ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા સોપાન શ્રી સુંદરકાંડની કથા (ભાગ – ૪૮) કી તુમ્હ રામુ દીન અનુરાગી.

    વિભીષણજી શ્રીહનુમાનજીને પુછે છે કે આપ કોઇ હરિભક્ત છો કે દીન અનુરાગી ખુદ હરિ જ છો? આ પ્રશ્નના ઉત્તરમાં શ્રીહનુમાનજી તેઓને રામકથા અને પછી પોતાનો પરિચય આપે છે તે તથા આપણે કેટલા મહાન અને શક્તિશાળી છીએ, તે જાણવા માટેના એક સચોટ પ્રયોગની કથા. આખો લેખ વાંચવા http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-048/ લિંક ઉપર ક્લિક કરો.

    જય સિયારામ...

    email - udaybhayani@gmail.com

    વેબસાઇટ લિંક – http://udaybhayani.in/

    યુટ્યુબ લિંક – https://www.youtube.com/playlist?list=PL7FWhHf2ie6hXTZjxhR9KBONdP9H7A7V8

    ટેલિગ્રામ - https://t.me/sunderkand_udaybhayani

    ફેસબૂક - https://www.facebook.com/krinuday

    પોડકાસ્ટ -

    એન્કર - https://anchor.fm/uday-bhayani

    સ્પોટીફાય - https://open.spotify.com/show/6SFkcWt5liyc3L1mgtqGAd

    એપલ - https://podcasts.apple.com/it/podcast/uday-bhayani/id1560931822?l=en

    બ્રેકર - https://www.breaker.audio/uday-bhayani

    ગુગલ - https://podcasts.google.com/feed/aHR0cHM6Ly9hbmNob3IuZm0vcy81NDljYTYyYy9wb2RjYXN0L3Jzcw

    પોકેટકાસ્ટ - https://pca.st/c85dvvc1

    રેડિયો પબ્લિક - https://radiopublic.com/uday-bhayani-GqQYd3

    #Ramayan, #Ramayana, #Ramcharitmanas, #Sundarkand, #सुंदरकांड, #રામચરિતમાનસ, #રામાયણ, #સુંદરકાંડ, #Sundarkand_explanation_in_Gujarati, #sundarkandwithuday, #sunderkand, #रामचरितमानस, #ગુરુકૃપા, #gurukrupa, #gurukripa, #sadguru, #સદ્‌ગુરુ, #બાલાહનુમાન, #બાલા_હનુમાન, #બાલા_હનુમાન‌‌_આશ્રમ, #બાલા_હનુમાન‌‌_આશ્રમ_કુતીયાણા, #balahanuman, #bala_hanuman, #bala_hanuman_kutiyana, #રામકથા, #ramakatha,

    • 11 min.
    શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૭ | આવકારો મીઠો આપજે રે.... । Sundarkand | सुंदरकांड

    શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૭ | આવકારો મીઠો આપજે રે.... । Sundarkand | सुंदरकांड

    ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા સોપાન શ્રી સુંદરકાંડની કથા (ભાગ – ૪૭) આવકારો મીઠો આપજે રે....

    શ્રીરામચરિતમાનસમાં ગોસ્વામીજીએ શ્રીહનુમાનજી-વિભીષણજીના મેળાપની વાત લખી છે, તેના સમર્થનમાં મળતા તર્ક, શ્રીહનુમાનજી બ્રાહ્મણનું રૂપ લઇને જ વિભીષણજીને કેમ મળ્યા? બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને શ્રીહનુમાનજીએ વિભીષણજીને ક્યા વચન સંભળાવ્યા હતા? એજી તારા આંગણીયા પૂછીને જે કોઈ આવે રે... આવકારો મીઠો આપજે રે... વગેરે કથાઓ. આખો લેખ વાંચવા લિંક ઉપર ક્લિક કરો.

    લેખ વાંચવા http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-047/ ઉપર ક્લિક કરો.

    જય સિયારામ...

    email - udaybhayani@gmail.com

    વેબસાઇટ લિંક – http://udaybhayani.in/

    યુટ્યુબ લિંક – https://www.youtube.com/playlist?list=PL7FWhHf2ie6hXTZjxhR9KBONdP9H7A7V8

    ટેલિગ્રામ - https://t.me/sunderkand_udaybhayani

    ફેસબૂક - https://www.facebook.com/krinuday

    પોડકાસ્ટ -

    એન્કર - https://anchor.fm/uday-bhayani

    સ્પોટીફાય - https://open.spotify.com/show/6SFkcWt5liyc3L1mgtqGAd

    એપલ - https://podcasts.apple.com/it/podcast/uday-bhayani/id1560931822?l=en

    બ્રેકર - https://www.breaker.audio/uday-bhayani

    ગુગલ - https://podcasts.google.com/feed/aHR0cHM6Ly9hbmNob3IuZm0vcy81NDljYTYyYy9wb2RjYXN0L3Jzcw

    પોકેટકાસ્ટ - https://pca.st/c85dvvc1

    રેડિયો પબ્લિક - https://radiopublic.com/uday-bhayani-GqQYd3

    #Ramayan, #Ramayana, #Ramcharitmanas, #Sundarkand, #सुंदरकांड, #રામચરિતમાનસ, #રામાયણ, #સુંદરકાંડ, #Sundarkand_explanation_in_Gujarati, #sundarkandwithuday, #sunderkand, #रामचरितमानस, #ગુરુકૃપા, #gurukrupa, #gurukripa, #sadguru, #સદ્‌ગુરુ, #બાલાહનુમાન, #બાલા_હનુમાન, #બાલા_હનુમાન‌‌_આશ્રમ, #બાલા_હનુમાન‌‌_આશ્રમ_કુતીયાણા, #balahanuman, bala_hanuman, #bala_hanuman_kutiyana, #આવકારો, #ભગવદ્‌‌_પ્રાપ્તિ, # ૧૦૦%_પારદર્શિતા, #પારદર્શિતા, #કાગવાણી, #kagvani, #aavkaro,

    • 15 min.
    શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૬ | રામનામની બમ્પર ઓફર । Sundarkand | सुंदरकांड

    શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૬ | રામનામની બમ્પર ઓફર । Sundarkand | सुंदरकांड

    ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા સોપાન શ્રી સુંદરકાંડની કથા (ભાગ – ૪૬) રામનામની બમ્પર ઓફર…

    તમામ વાચકોને મહાશીવરાત્રી પર્વની "રામનામની બમ્પર ઓફર" સહ હાર્દિક શુભેચ્છાઓ...

    બ્રહ્મમુહૂર્તમાં ઉઠીને પ્રભુ સ્મરણ કરવું એ સજ્જનતાનું એક ચિહ્ન છે. આગલા દિવસનો અંત આજના દિવસની શુભ શરૂઆત હોય છે. રામનામની બમ્પર ઓફર. સારા લોકોનો સંગ કરવાથી કોઇ નુકશાન થતું નથી વગેરે કથાઓ. આખો લેખ વાંચવા લિંક ઉપર ક્લિક કરો.

    લેખ વાંચવા http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-046/ ઉપર ક્લિક કરો.

    જય સિયારામ...

    email - udaybhayani@gmail.com

    વેબસાઇટ લિંક – http://udaybhayani.in/

    યુટ્યુબ લિંક – https://www.youtube.com/playlist?list=PL7FWhHf2ie6hXTZjxhR9KBONdP9H7A7V8

    ટેલિગ્રામ - https://t.me/sunderkand_udaybhayani

    ફેસબૂક - https://www.facebook.com/krinuday

    પોડકાસ્ટ -

    એન્કર - https://anchor.fm/uday-bhayani

    સ્પોટીફાય - https://open.spotify.com/show/6SFkcWt5liyc3L1mgtqGAd

    એપલ - https://podcasts.apple.com/it/podcast/uday-bhayani/id1560931822?l=en

    બ્રેકર - https://www.breaker.audio/uday-bhayani

    ગુગલ - https://podcasts.google.com/feed/aHR0cHM6Ly9hbmNob3IuZm0vcy81NDljYTYyYy9wb2RjYXN0L3Jzcw

    પોકેટકાસ્ટ - https://pca.st/c85dvvc1

    રેડિયો પબ્લિક - https://radiopublic.com/uday-bhayani-GqQYd3

    #Ramayan, #Ramayana, #Ramcharitmanas, #Sundarkand, #सुंदरकांड, #રામચરિતમાનસ, #રામાયણ, #સુંદરકાંડ, #Sundarkand_explanation_in_Gujarati, #sundarkandwithuday, #sunderkand, #रामचरितमानस, #ગુરુકૃપા, #gurukrupa, #gurukripa, #sadguru, #સદ્‌ગુરુ, #બાલાહનુમાન, #બાલા_હનુમાન, #બાલા_હનુમાન‌‌_આશ્રમ, #બાલા_હનુમાન‌‌_આશ્રમ_કુતીયાણા, #balahanuman, bala_hanuman, #bala_hanuman_kutiyana, #bumperoffer, #રામનામ_બમ્પર_ઓફર, #raamanam_ni_bumper_offer, #mahashivratri, #મહાશીવરાત્રી

    • 12 min.
    શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૫ | નવ તુલસિકા બૃંદ - તુલસી મહાત્મય । Sundarkand | सुंदरकांड

    શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૫ | નવ તુલસિકા બૃંદ - તુલસી મહાત્મય । Sundarkand | सुंदरकांड

    ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા સોપાન શ્રી સુંદરકાંડની કથા (ભાગ – ૪૫) નવ તુલસિકા બૃંદ - તુલસી મહાત્મય…

    તુલસીજીનો એક ક્યારો પણ જો આંગણામાં હોય તો તેને પવિત્ર માનવામાં આવે છે. તુલસીજીના અદ્વિતિય ઔષધિય ગુણો અને તેનું મહત્વ, તુલસીજીની ઉત્પતિ અને તેના મહત્વ વિશે, તુલસીજી વિશે એક સુંદર કથા, રાક્ષસોની નગરી લંકામાં રામાયુધ અંકિત મહેલ જોઇને શ્રીહનુમાનજીના તર્ક, આપણે જાગીએ તો દરરોજ છીએ, પરંતુ સાચા સંત મળવાથી જીવનમાં જાગૃતી આવે છે, મિથિલા જેવું નિર્મળ મન હોય, તો જ સીતાજીરૂપી ભક્તિનો જીવનમાં આવિર્ભાવ થાય, ગુરુદેવને અંત:કરણથી પ્રાથના વગેરે કથાઓ. આખો લેખ વાંચવા લિંક ઉપર ક્લિક કરો.

    લેખ વાંચવા http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-045/ ઉપર ક્લિક કરો.

    જય સિયારામ...

    email - udaybhayani@gmail.com

    વેબસાઇટ લિંક – http://udaybhayani.in/

    યુટ્યુબ લિંક – https://www.youtube.com/playlist?list=PL7FWhHf2ie6hXTZjxhR9KBONdP9H7A7V8

    ટેલિગ્રામ - https://t.me/sunderkand_udaybhayani

    ફેસબૂક - https://www.facebook.com/krinuday

    પોડકાસ્ટ -

    એન્કર - https://anchor.fm/uday-bhayani

    સ્પોટીફાય - https://open.spotify.com/show/6SFkcWt5liyc3L1mgtqGAd

    એપલ - https://podcasts.apple.com/it/podcast/uday-bhayani/id1560931822?l=en

    બ્રેકર - https://www.breaker.audio/uday-bhayani

    ગુગલ - https://podcasts.google.com/feed/aHR0cHM6Ly9hbmNob3IuZm0vcy81NDljYTYyYy9wb2RjYXN0L3Jzcw

    પોકેટકાસ્ટ - https://pca.st/c85dvvc1

    રેડિયો પબ્લિક - https://radiopublic.com/uday-bhayani-GqQYd3

    #Ramayan, #Ramayana, #Ramcharitmanas, #Sundarkand, #सुंदरकांड, #રામચરિતમાનસ, #રામાયણ, #સુંદરકાંડ, #Sundarkand_explanation_in_Gujarati, #sundarkandwithuday, #sunderkand, #रामचरितमानस, #તુલસી, #તુલસીજી, #તુલસી_‌‌‌મહાત્મય, #Tulsi, #Tulsi_Importance, #tulsi_vs_ChristmasTree, #તુલસી_ઉત્પતિ, #અમૂલ્ય_ઔષધી, #તુલસી_અમૂલ્ય_ઔષધી, #રામાયુધ, #તુલસીવન, #ગુરુકૃપા, #gurukrupa, #gurukripa, #sadguru, #સદ્‌ગુરુ, #બાલાહનુમાન, #બાલા_હનુમાન, #balahanuman, bala_hanuman, #bala_hanuman_kutiyana,

    • 12 min.

Top-podcasts in Religie en spiritualiteit

De Ongelooflijke Podcast
NPO Radio 1 / EO
KUKURU
Giel Beelen
Eerst dit
NPO Luister / EO
De Verwondering Podcast
NPO 2 / KRO-NCRV
Dit is de Bijbel
NPO Luister / EO
Dick en Daniël Geloven het Wel
Nederlands Dagblad