Jayesh Thakrar Official

jayesh thakrar
Podcast de Jayesh Thakrar Official

Jayesh Thakrar Official

  1. 29/04/2021

    રાજકોટમાં કોરોનાની લેટેસ્ટ સ્થિતિ વિશે એક્સપર્ટ શું કહે છે?

    એક્સપર્ટ ઓપિનીયન : પાંચ દિવસ સાવચેત રહીશું તો સ્થિતિ નોંધપાત્ર સુધરશે રાજકોટમા કોરોના 'સ્ટેબલ': કેસ વધતા નથી-ઘટતા પણ નથી સિવિલમા ૯૦૦એ પહોંચેલી OPDમા હવે ૫૧૨ દર્દીઃસિવિલ સર્જન 'સિવલમા એક સમયે ૯૦૦ દર્દીનું ચેક અપ થતું આજે તે ૫૧૨ ઉપર સ્થિર છે. ઈન્ડોર પેશન્ટસ ૪૦૦એ પહોંચેલા આજે આ આંક ૨૪૨ છે. સ્થિતિ ટોચથી સુધરી છે. પરંતુ ત્રણ દિવસથી આ સ્થિતિમાં વધુ સુધારો શકય નથી.' ડો. આર.એમ. ત્રિવેદી, ( સિવિલ સર્જન ) કોરોનાના કેસમા ધીમો ઘટાડો, પોઝિટીવીટી ડાઉનઃમ્યુનિ. કમિશનર 'કોરોનાની ધાતક બનેલી બીજી લહેરે રાજકોટમા ઉત્પાત મચાવ્યા બાદ હવે ધીમે ધીમે કેસ ઘટી રહ્યા છે.છેલ્લા ત્રણ દિવસથી કેસની સંખ્યામા ઘટાડો થઈ રહ્યો છે. ટેસ્ટ બૂથ ઉપર આવતા લોકોની સંખ્યા પણ ઘટી છે. અગાઉ અમે ૧૨થી ૧૩ હજાર ટેસ્ટ કરતા હતા અત્યારે ૧૦ હજાર આસપાસ ટેસ્ટ થાય છે. પોઝિટીવીટી રેશીયો પણ ડાઉન થયો છે. ૨૬ તારીખે ૫.૮૦% પોઝિટીવીટી રેશીયો હતો તે આજે ઘટીને ૩.૨૮% થયો છે.' ઉદિત અગ્રવાલ,(મ્યુનિસિપલ કમિશનર) ૧૦૪મા ૮૦૦ કોલ આવતા, તે ઘટીને ૪૦૦ : આરોગ્ય અધિકારી 'રાજકોટમા કોરોનાના કેસમા માર્જીનલી ઘટાડો જોવા મળી રહ્યો છે તેશહેર માટે સારી બાબત છે. તા.૨૫ના ૬૦૮ કેસ હતા. તા.૨૬ના ૫૪૬ અને તા.૨૭ના ૪૫૨ કેસ જાહેર થયા હતા. આજે કેસ ૩૬૩ નોંધાયા છે. આવી જરીતે અગાઉ ૧૦૪મા ૮૦૦થી ૧૦૦ કોલ પ્રતિ દિન આવતા હતા તે પણ ઘટીને ૪૦૦ની અંદર આવી ગયા છે. ટેસ્ટ બૂથ ઉપર પણ લાઈનો ઘટી છે .' ડો. આર.એમ.વાજા, (આરોગ્ય અધિકારી-મનપા) જો લોકો ધ્યાન રાખશે તો હવેના દિવસોમા મોટો સુધારો દેખાશેઃ IMA 'ખાનગી હોસ્પિટલમા ઓપીડીમા હવે દર્દીઓની સંખ્યા ઘટયા બાદ વધતી અટકી ગઈ છે. સીટીસ્કેરમા પણ સંખ્યા સ્થિર છે આંશિક લોકડાઉનમા હવે લોકો પાંચ દિવસ ચૂસ્તીથી સાવચેતી રાખશે તો નવા કેસો અને સંક્રમણમા નોંધપાત્ર ઘટાડો જોવા મળશે' ડો. પ્રફુલ કામાણી ( પ્રમુખ-આઈ.એમ.એ.) ક

    5 min

Acerca de

Jayesh Thakrar Official

Para escuchar episodios explícitos, inicia sesión.

Mantente al día con este programa

Inicia sesión o regístrate para seguir programas, guardar episodios y enterarte de las últimas novedades.

Elige un país o región

Africa, Oriente Medio e India

Asia-Pacífico

Europa

Latinoamérica y el Caribe

Estados Unidos y Canadá