17 episodes

Jayesh Thakrar Official

Jayesh Thakrar Official jayesh thakrar

    • News

Jayesh Thakrar Official

    Unknown facts about Asiatic Lion

    Unknown facts about Asiatic Lion

    Gir Forest is home of Asiatic Lion..in this episod you will know everything about Lion and Gir.

    • 7 min
    રાજકોટમાં કોરોનાની લેટેસ્ટ સ્થિતિ વિશે એક્સપર્ટ શું કહે છે?

    રાજકોટમાં કોરોનાની લેટેસ્ટ સ્થિતિ વિશે એક્સપર્ટ શું કહે છે?

    એક્સપર્ટ ઓપિનીયન : પાંચ દિવસ સાવચેત રહીશું તો સ્થિતિ નોંધપાત્ર સુધરશે

    રાજકોટમા કોરોના 'સ્ટેબલ': કેસ વધતા નથી-ઘટતા પણ નથી

    સિવિલમા ૯૦૦એ પહોંચેલી OPDમા હવે ૫૧૨ દર્દીઃસિવિલ સર્જન

    'સિવલમા એક સમયે ૯૦૦ દર્દીનું ચેક અપ થતું આજે તે ૫૧૨ ઉપર સ્થિર છે. ઈન્ડોર પેશન્ટસ ૪૦૦એ પહોંચેલા આજે આ આંક ૨૪૨ છે. સ્થિતિ ટોચથી સુધરી છે. પરંતુ ત્રણ દિવસથી આ સ્થિતિમાં વધુ સુધારો શકય નથી.'

    ડો. આર.એમ. ત્રિવેદી, ( સિવિલ સર્જન )

    કોરોનાના કેસમા ધીમો ઘટાડો, પોઝિટીવીટી ડાઉનઃમ્યુનિ. કમિશનર

    'કોરોનાની ધાતક બનેલી બીજી લહેરે રાજકોટમા ઉત્પાત મચાવ્યા બાદ હવે ધીમે ધીમે કેસ ઘટી રહ્યા છે.છેલ્લા ત્રણ દિવસથી કેસની સંખ્યામા ઘટાડો થઈ રહ્યો છે. ટેસ્ટ બૂથ ઉપર આવતા લોકોની સંખ્યા પણ ઘટી છે. અગાઉ અમે ૧૨થી ૧૩ હજાર ટેસ્ટ કરતા હતા અત્યારે ૧૦ હજાર આસપાસ ટેસ્ટ થાય છે. પોઝિટીવીટી રેશીયો પણ ડાઉન થયો છે. ૨૬ તારીખે ૫.૮૦% પોઝિટીવીટી રેશીયો હતો તે આજે ઘટીને ૩.૨૮% થયો છે.'

    ઉદિત અગ્રવાલ,(મ્યુનિસિપલ કમિશનર)

    ૧૦૪મા ૮૦૦ કોલ આવતા, તે ઘટીને ૪૦૦ : આરોગ્ય અધિકારી

    'રાજકોટમા કોરોનાના કેસમા માર્જીનલી ઘટાડો જોવા મળી રહ્યો છે તેશહેર માટે સારી બાબત છે. તા.૨૫ના ૬૦૮ કેસ હતા. તા.૨૬ના ૫૪૬ અને તા.૨૭ના ૪૫૨ કેસ જાહેર થયા હતા. આજે કેસ ૩૬૩ નોંધાયા છે. આવી જરીતે અગાઉ ૧૦૪મા ૮૦૦થી ૧૦૦ કોલ પ્રતિ દિન આવતા હતા તે પણ ઘટીને ૪૦૦ની અંદર આવી ગયા છે. ટેસ્ટ બૂથ ઉપર પણ લાઈનો ઘટી છે .'

    ડો. આર.એમ.વાજા, (આરોગ્ય અધિકારી-મનપા)

    જો લોકો ધ્યાન રાખશે તો હવેના દિવસોમા મોટો સુધારો દેખાશેઃ IMA

    'ખાનગી હોસ્પિટલમા ઓપીડીમા હવે દર્દીઓની સંખ્યા ઘટયા બાદ વધતી અટકી ગઈ છે. સીટીસ્કેરમા પણ સંખ્યા સ્થિર છે આંશિક લોકડાઉનમા હવે લોકો પાંચ દિવસ ચૂસ્તીથી સાવચેતી રાખશે તો નવા કેસો અને સંક્રમણમા નોંધપાત્ર ઘટાડો જોવા મળશે'

    ડો. પ્રફુલ કામાણી ( પ્રમુખ-આઈ.એમ.એ.)

    • 5 min
    ડોનાલ્ડ ટ્રમ્પે ભારે કરી | DONALD TRUMP | #jayesh thakrar

    ડોનાલ્ડ ટ્રમ્પે ભારે કરી | DONALD TRUMP | #jayesh thakrar

    નેતાઓ બધે સરખા.. || ડોનાલ્ડ ટ્રમ્પે ભારે કરી | DONALD TRUMP | #jayesh thakrar

    https://www.youtube.com/watch?v=QIHnzXQRoYc

    • 2 min
    ટ્રમ્પ માટે 48 કલાક ક્રિટિકલ #જયેશ ઠકરાર #trump corona #america election #અમેરિકા ઇલેક્શન

    ટ્રમ્પ માટે 48 કલાક ક્રિટિકલ #જયેશ ઠકરાર #trump corona #america election #અમેરિકા ઇલેક્શન

    અમેરિકામાં 3જી નવેમ્બર પ્રમુખપદની ચૂંટણી યોજાવાની છે ત્યારે જ વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલેનિયાને કોરોના પોઝિટિવ આવ્યો છે ટ્રમ્પે મિલેટ્રી હોસ્પિટલ ખાતેથી વિડિયો મેસેજ મોકલી પોતાની તબિયત સારી હોવાનું અને બહુ જલદી ચૂંટણીપ્રચારમાં જોડાઈ જશે તેમ જણાવ્યું છે પરંતુ તબીબોના મતે તેમના માટે ૪૮ કલાક મહત્વના છે

    https://www.youtube.com/watch?v=kTa54t9kWuY&t=37s

    • 4 min
    Flight to No Where | Jayesh Thakrar

    Flight to No Where | Jayesh Thakrar

    Flight to No Where | Jayesh Thakrar 

    • 5 min
    કોરોના હારશે જિંદગી જીતશે

    કોરોના હારશે જિંદગી જીતશે

    કોરોના સામે જિંદગીની જીત થવાની છે.મનુષ્ય રડ્યો છે,પડ્યો છે,ઉભો થયો છે ,લડ્યો છે ને અંતે જીવ્યો છે

    • 1 min

Top Podcasts In News

5 Phút Chuyện Thị Trường
5 phút Chuyện Thị Trường cùng Vũ Kim Hạnh
Global News Podcast
BBC World Service
Podcast Báo Tuổi Trẻ
Báo Tuổi Trẻ
Chương trình 60'
RFI Tiếng Việt
Business Insights
VIETSUCCESS
No Title
RFI Tiếng Việt