499 Folgen

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Gujarati-speaking Australians. - ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ સાથે આપને જોડતા તટસ્થ અને વિશ્વાસપાત્ર સમાચાર અને અહેવાલ

SBS Gujarati - SBS ગુજરાત‪ી‬ SBS Audio

    • Nachrichten

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Gujarati-speaking Australians. - ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ સાથે આપને જોડતા તટસ્થ અને વિશ્વાસપાત્ર સમાચાર અને અહેવાલ

    SBS Gujarati News Bulletin 21 June 2024 - ૨૧ જૂન ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 21 June 2024 - ૨૧ જૂન ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

    • 3 Min.
    જાણો, યોગ શરૂ કરવા માટે કઇ ઉંમર યોગ્ય

    જાણો, યોગ શરૂ કરવા માટે કઇ ઉંમર યોગ્ય

    વી-આયામ એટલે વ્યાયામ અને યોગના આઠ અંગોનું વિભાજન એટલે યમ, નિયમ,આસન , પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. યોગ શીખવાની શરૂઆત કઇ ઉંમરે કરી શકાય તથા યોગનું શરીર માટે શું મહત્વ છે તે વિશે સમજાવી રહ્યા છે મેલ્બર્ન સ્થિત ડૉ ખુશદિલ ચોક્સી

    • 10 Min.
    SBS Gujarati News Bulletin 20 June 2024 - ૨୦ જૂન ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 20 June 2024 - ૨୦ જૂન ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

    • 4 Min.
    વિશ્વ પરનું કુલ દેવું 315 ટ્રિલિયન ડોલર પર પહોંચ્યું

    વિશ્વ પરનું કુલ દેવું 315 ટ્રિલિયન ડોલર પર પહોંચ્યું

    વર્તમાન સમયમાં ઋણ એટલેકે ઉછીના પૈસા લઇ ઘર કે ગાડીઓ વસાવવી અમુક વ્યક્તિઓ માટે જરૂરિયાત બની ગઈ છે. સામાન્ય માણસ તો ઠીક મોટા ઉદ્યોગ ગૃહો અને તેથી પણ આગળ વધતા મોટાભાગના દેશો મસમોટા દેવામાં છે. જાણો આ અહેવાલમાં કે વિશ્વ આખું કેટલા દેવામાં છે અને તેની કેવી આર્થિક અસરો થઇ શકે છે.

    • 5 Min.
    SBS Gujarati News Bulletin 19 June 2024 - ૧૯ જૂન ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 19 June 2024 - ૧૯ જૂન ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

    • 5 Min.
    Is this flag desecration? Why this floor ad at a Sydney station stoked community outrage - સિડનીના વ્યસ્ત રેલવે સ્ટેશનમાં જમીન પર લગાવવામાં આવેલી જાહે

    Is this flag desecration? Why this floor ad at a Sydney station stoked community outrage - સિડનીના વ્યસ્ત રેલવે સ્ટેશનમાં જમીન પર લગાવવામાં આવેલી જાહે

    A floor advertisement featuring national flags at one of Sydney’s busiest railway stations was removed after community outrage, raising questions over what is considered acceptable and not. - તાજેતરમાં સિડનીના પેરામેટા રેલવે સ્ટેશનના ફ્લોર વિવિધ દેશોના ધ્વજ સાથેની એક જાહેરાત લગાવવામાં આવી હતી. જેવી પર લોકો અજાણતા જ ચાલી રહ્યા હોવાનું સિડની સ્થિત મિત ખખ્ખરે નોંધ્યું હતું. આ દ્રશ્ય નિહાળ્યા બાદ મિતે કેવા પગલાં લીધા અને તેમને કેવો સહયોગ મળ્યો આવો એ વિશે ઓડિયોમાં વધુ માહિતી મેળવીએ.

    • 9 Min.

Top‑Podcasts in Nachrichten

LANZ & PRECHT
ZDF, Markus Lanz & Richard David Precht
Apokalypse & Filterkaffee
Micky Beisenherz & Studio Bummens
Lage der Nation - der Politik-Podcast aus Berlin
Philip Banse & Ulf Buermeyer
RONZHEIMER.
Paul Ronzheimer
Was jetzt?
ZEIT ONLINE
Politik mit Anne Will
Anne Will

Mehr von SBS

SBS Hebrew
SBS
SBS Arabic24 - أس بي أس عربي۲٤
SBS
Slow Italian, Fast Learning - Slow Italian, Fast Learning
SBS
SBS Russian - SBS на русском языке
SBS
SBS Italian - SBS in Italiano
SBS
SBS German - SBS Deutsch
SBS