260 episodes

Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians. - ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ સાથે આપને જોડતા તટસ્થ અને વિશ્વાસપાત્ર સમાચાર અને અહેવાલ

SBS Gujarati - SBS ગુજરાત‪ી‬ SBS

    • News
    • 4.2 • 5 Ratings

Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians. - ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ સાથે આપને જોડતા તટસ્થ અને વિશ્વાસપાત્ર સમાચાર અને અહેવાલ

    SBS Gujarati News Bulletin 26 November 2021 - ૨૬ નવેમ્બર ૨૦૨૧ના મુખ્ય સમાચાર

    Listen to the latest Australian news from SBS Gujarati.

    - SBS Gujarati પર સાંભળો ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર.

    • 5 min
    26/11 મુંબઇ હુમલા દરમિયાન પત્રકારના રીપોર્ટીંગના અનુભવ

    26મી નવેમ્બર 2008ના રોજ મુંબઇમાં થયેલા આંતકવાદી હુમલાની યાદો પત્રકાર અમિત શાહના મનમાં 13 વર્ષ બાદ પણ તાજી છે. એ ભયાનક રાત્રીએ તેમને મુંબઇમાં થયેલા હુમલા વિશે કેવી રીતે ખબર પડી અને ત્યાર બાદ મુંબઇના પત્રકારોએ આ ઘટના દરમિયાન કેવી રીતે ફરજ નિભાવી તે વિશે તેમણે SBS Gujarati સાથે વાત કરી હતી. 

    • 16 min
    મુંબઇ હુમલાના 13 વર્ષ: 26/11ની ભયાનક રાત્રીને યાદ કરતા મુંબઇના રહેવાસીઓ

    મુંબઇમાં આતંકવાદી હુમલો થયો તે ઘટનાને 13 વર્ષ થયા. 26મી નવેમ્બર 2008ના દિવસે થયેલા હુમલા વખતે તે સમયે મુંબઇમાં અને હાલમાં ઓસ્ટ્રેલિયામાં રહેતા પૂજા તથા નિરવ ત્રિવેદીએ સમગ્ર ઘટના સાથે જોડાયેલી યાદો વિશે SBS Gujarati સાથે વાત કરી હતી. 

    • 8 min
    SBS Gujarati News Bulletin 25 November 2021 - ૨૫ નવેમ્બર ૨૦૨૧ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 25 November 2021 - ૨૫ નવેમ્બર ૨૦૨૧ના મુખ્ય સમાચાર

    Listen to the latest Australian news from SBS Gujarati.

    - SBS Gujarati પર સાંભળો ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર.

    • 5 min
    જાણો, તમે ઓસ્ટ્રેલિયામાં લોકપ્રિય રમતોમાં કેવી રીતે ભાગ લઇ શકો

    ઓસ્ટ્રેલિયા રમતોનો દેશ કહેવાય છે. નવા સ્થાયી થતા માઇગ્રન્ટ્સ વિવિધ રમતોમાં ભાગ લઇને ઓસ્ટ્રેલિયાના બહુસાંસ્કૃતિક સમાજમાં ભળી શકે છે. સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં ઓસ્ટ્રેલિયામાં લોકપ્રિય રમતો વિશે તથા વિવિધ સ્તરે કેવી રીતે તેમાં ભાગ લઇ શકાય તે અંગે માહિતી મેળવીએ.

    • 7 min
    SBS Gujarati News Bulletin 24 November 2021 - ૨૪ નવેમ્બર ૨૦૨૧ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 24 November 2021 - ૨૪ નવેમ્બર ૨૦૨૧ના મુખ્ય સમાચાર

    Listen to the latest Australian news from SBS Gujarati.
    - SBS Gujarati પર સાંભળો ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર.

    • 6 min

Customer Reviews

4.2 out of 5
5 Ratings

5 Ratings

Top Podcasts In News

More by SBS