અરણ્ય નો સાદ Aranya no saad

NaturalisT Foundation

ભારતની પ્રથમ બહુભાષીય પ્રકૃતિ અને વન્યપ્રાણી સંરક્ષણ પોડકાસ્ટ. અમે રજૂ કરીએ છીએ વન્યજીવન અને પર્યાવરણ સંરક્ષણના સંબંધમાં તાજેતરનાં સમાચારો, ઘટનાઓ, સંશોધન અને સરકારની નીતિઓ, આશ્ચર્યજનક વ્યક્તિત્વની વાર્તાઓ અને વન્યપ્રાણી ની વાર્તાઓ

  1. In conversation with Dr. Dishant Parasharya

    08/28/2021

    In conversation with Dr. Dishant Parasharya

    આ ગુજરાતી પોડકાસ્ટ મા આપણે ચર્ચા કરીશું ડૉ. દિશાંત પારાશર્ય સાથે. તેઓ હાલ અમદાવાદ વતની છે and BNHS મા તેઓ scientist છે. ગુજરાત મા જૈવ વિવિધતા ના સંરક્ષણ માટે તેમનો ઘણો ફાળો છે. તે સિવાય તેમના વિશે અને તેમના પ્રોજેક્ટ્સ વિશે આપણે આ એપિસોડ મા માહિતી મેળવીશું.   તો આવો આપણે સૌ આ સરીસરૂપ સંરક્ષણ સોસાયટી વિશે વધુ જાણીએ.   Host Chital Patel અપડેટ રહેવા માટે અમારી યુ ટ્યુબ ચેનલને શેર અને સબ્સ્ક્રાઇબ કરવાની ખાતરી કરો! Instagram: https://www.instagram.com/naturalist_foundation/ Facebook: https://www.facebook.com/naturalist.team   ખાતરી કરો કે તમે તમારી વિડિઓઝ શેર કરી છે અને અપડેટ રહેવા માટે અમારી યુટ્યુબ ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરો! https://www.youtube.com/channel/UCZYn4EV8y6Lq36jR-WC24Sw   જો તમને આ એપિસોડ ગમે તો જરૂર થી બીજા સાથે શેર કરજો તેમજ patron પર પણ તમારો સહકાર દેખાડો. https://www.patreon.com/naturalistfoundation   આભાર!

    26 min
  2. In conversation with Vikram Gadhvi

    08/21/2021

    In conversation with Vikram Gadhvi

    આ ગુજરાતી પોડકાસ્ટ મા આપણે ચર્ચા કરીશું વિક્રમ ભાઈ ગઢવી સાથે વિક્રમભાઈ ગઢવી એ બોટાદ જિલ્લા ના રાણપુર તાલુકા ના ચારણકી ગામ ના વતની છે. વિક્રમભાઈ વન્યજીવન સંરક્ષણ સાથે ઘણા વર્ષો થી જોડાયેલા છે. સાથે સાથે વિક્રમભાઈ બોટાદ જિલ્લા ના "માનદ વન્યપ્રાણી સંરક્ષક એટલે કે Honorary Wildlife Warden" છે. વિક્રમભાઈ reptile rescue ની કામગીરી પણ ખૂબ સારી રીતે કરે છે. વિક્રમભાઈ ગુજરાત ભર માં સરિસરૂપ ના સંરક્ષણ માટે કંઈક કરવાનો વિચાર આવ્યો. એ વિચાર ના અંતર્ગત એમને સરીસરૂપ સંરક્ષણ સોસાયટી,ગુજરાત એટલે કે reptile conservation socity, gujarat જે RCSG તરીકે પણ ઓળખાય છે એવા INITIATE ની શરૂઆત કરી.   તો આવો આપણે સૌ આ સરીસરૂપ સંરક્ષણ સોસાયટી વિશે વધુ જાણીએ.   Host Chital Patel અપડેટ રહેવા માટે અમારી યુ ટ્યુબ ચેનલને શેર અને સબ્સ્ક્રાઇબ કરવાની ખાતરી કરો! Instagram: https://www.instagram.com/naturalist_foundation/ Facebook: https://www.facebook.com/naturalist.team   ખાતરી કરો કે તમે તમારી વિડિઓઝ શેર કરી છે અને અપડેટ રહેવા માટે અમારી યુટ્યુબ ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરો! https://www.youtube.com/channel/UCZYn4EV8y6Lq36jR-WC24Sw   જો તમને આ એપિસોડ ગમે તો જરૂર થી બીજા સાથે શેર કરજો તેમજ patron પર પણ તમારો સહકાર દેખાડો. https://www.patreon.com/naturalistfoundation   આભાર!

    17 min
  3. જંગલ ના રાજા ની વેદના

    05/16/2021

    જંગલ ના રાજા ની વેદના

    આજના એપિસોડ મા સંભળશું કે આપણા દેશમાં આવેલ મહારાષ્ટ્ર રાજ્ય ના યવતમાળ જિલ્લા મા સગર્ભા વાઘણ મોતને ઘાટ ઉતારી તેના પંજા કાપવામા આવ્યા અને હૈદરાબાદ મા આવેલ પ્રાણીસંગ્રહાલય મા 8 સિંહ ના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા. HOST Chital Patel https://www.instagram.com/the_white_spotted_deer/?igshid=5c4weu2ocsai અપડેટ રહેવા માટે અમારી યુ ટ્યુબ ચેનલને શેર અને સબ્સ્ક્રાઇબ કરવાની ખાતરી કરો! Instagram: https://www.instagram.com/naturalist_foundation/ Facebook: https://www.facebook.com/naturalist.team   ખાતરી કરો કે તમે તમારી વિડિઓઝ શેર કરી છે અને અપડેટ રહેવા માટે અમારી યુટ્યુબ ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરો! https://www.youtube.com/channel/UCZYn4EV8y6Lq36jR-WC24Sw   જો તમને આ એપિસોડ ગમે તો જરૂર થી બીજા સાથે શેર કરજો તેમજ patron પર પણ તમારો સહકાર દેખાડો. https://www.patreon.com/naturalistfoundation   આભાર!

    6 min
  4. In Conversation with Dushyant Trivedi

    03/28/2021

    In Conversation with Dushyant Trivedi

    ગુજરાતી  પોડકાસ્ટ પર આપણા આજના અતિથિ છે દુષ્યંત ત્રિવેદી, જે એક પર્યાવરણ પ્રેમી અને વન્યજીવ ફોટોગ્રાફર છે. જેમની સાથે ખુબજ રસપ્રદ એવી ચર્ચા અને તેમના અનુભવો નો આનંદ આજે આપણે માણશું. તેમના Instagram page પર તમે તેમના ફોટોસ નો આનંદ માણી શકો છો જેની લિંક નીચે આપેલ છે.   Host Rushi Pathak https://instagram.com/the_silent_adventuress?igshid=1odtari2hsss7   દુષ્યંત ત્રિવેદી નુ Instagram handle https://instagram.com/paryaavaran?igshid=1cava6cctbmov   અપડેટ રહેવા માટે અમારી યુ ટ્યુબ ચેનલને શેર અને સબ્સ્ક્રાઇબ કરવાની ખાતરી કરો! Instagram: https://www.instagram.com/naturalist_foundation/ Facebook: https://www.facebook.com/naturalist.team   ખાતરી કરો કે તમે તમારી વિડિઓઝ શેર કરી છે અને અપડેટ રહેવા માટે અમારી યુટ્યુબ ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરો! https://www.youtube.com/channel/UCZYn4EV8y6Lq36jR-WC24Sw   જો તમને આ એપિસોડ ગમે તો જરૂર થી બીજા સાથે શેર કરજો તેમજ patron પર પણ તમારો સહકાર દેખાડો. https://www.patreon.com/naturalistfoundation   આભાર!

    27 min
  5. પક્ષીઓ નું ઓળખાણ પત્ર

    02/28/2021

    પક્ષીઓ નું ઓળખાણ પત્ર

    આજના ગુજરાતી પોડકાસ્ટ ના એપિસોડ માં આપણે જોઇશું કે જે રીતે માણસોની ઓળખ કરવા માટે તેમને ઓળખપત્ર આપવા માં આવે છે ,તેજ રીતે વૈજ્ઞાનિકો વિવિધ પક્ષીઓની ઓળખ કરવા માટે તેમના પર એક નિશાની મૂકે છે, એ પદ્ધતિ ને ટેગીંગ કેવાય છે અને કઈ રીતે તે મદદ રૂપ છે.   Host Niyati Sevak https://instagram.com/niyati_899?igshid=lm89upqgbmb0   વડલા નો સ્થળાંતર માર્ગ https://tinyurl.com/MigrationrouteofVadla   અપડેટ રહેવા માટે અમારી યુ ટ્યુબ ચેનલને શેર અને સબ્સ્ક્રાઇબ કરવાની ખાતરી કરો! Instagram: https://www.instagram.com/naturalist_foundation/ Facebook: https://www.facebook.com/naturalist.team   ખાતરી કરો કે તમે તમારી વિડિઓઝ શેર કરી છે અને અપડેટ રહેવા માટે અમારી યુટ્યુબ ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરો! https://www.youtube.com/channel/UCZYn4EV8y6Lq36jR-WC24Sw   જો તમને આ એપિસોડ ગમે તો જરૂર થી બીજા સાથે શેર કરજો તેમજ patron પર પણ તમારો સહકાર દેખાડો. https://www.patreon.com/naturalistfoundation   આભાર!

    8 min
  6. પક્ષીઓ નું સ્થળાંતર : એક દિશા વગર નો નકશો

    01/24/2021

    પક્ષીઓ નું સ્થળાંતર : એક દિશા વગર નો નકશો

    આજના એપિસોડ મા સંભળશું કે આપણા સમાજ નો એક એવો વર્ગ જેને આપણે વિચારતી જાતિ કે વણજારા તરીકે ઓળખીયે છીએ ક્યાંક ને ક્યાંક આ પ્રવુતિ આપને પક્ષીઓ પાસેથી શીખ્યા છીએ બદલાતા મોસમ પ્રમાણે ક્યાં સ્થળ પર રોજગારી મળશે તેનું અનુમાન લગાવી વણજારા લોકો પ્રવાસ કરે છે તેના સમી જ પ્રવુતિ આ પક્ષીઓ દ્વારા કરવા માં આવે છે જેને આપણે પક્ષીઓ નું સ્થળાંતર કે માએગ્રેશન તરીકે ઓળખીયે છીએ.   Host Chital Patel https://instagram.com/the_white_spotted_deer?igshid=1alxi17fy6il6 Ajod by I.K. Vijaliwala https://www.amazon.in/Ajod-I-K-Vijaliwala/dp/B00KBCWDGG અપડેટ રહેવા માટે અમારી યુ ટ્યુબ ચેનલને શેર અને સબ્સ્ક્રાઇબ કરવાની ખાતરી કરો! Instagram: https://www.instagram.com/naturalist_foundation/ Facebook: https://www.facebook.com/naturalist.team   ખાતરી કરો કે તમે તમારી વિડિઓઝ શેર કરી છે અને અપડેટ રહેવા માટે અમારી યુટ્યુબ ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરો! https://www.youtube.com/channel/UCZYn4EV8y6Lq36jR-WC24Sw   જો તમને આ એપિસોડ ગમે તો જરૂર થી બીજા સાથે શેર કરજો તેમજ patron પર પણ તમારો સહકાર દેખાડો. https://www.patreon.com/naturalistfoundation   આભાર!

    10 min
  7. ભારત મા વિદેશી પક્ષીઓ નો આવકારો

    01/16/2021

    ભારત મા વિદેશી પક્ષીઓ નો આવકારો

    ગુજરાતી પોડકાસ્ટ ની નવી સીરીઝ ના આ એપિસોડ મા તમે સાંભળશો વિદેશી પક્ષીઓ વિશે. આ પક્ષીઓ કઈ રીતે અને શા માટે જુદા જુદા દેશો મા સ્થળાંતર કરે છે અને તેઓ કઈ રીતે આપણી સૃષ્ટિ મા મહત્વનો ભાગ ભજવે છે.   Host Rushi Pathak https://instagram.com/the_silent_adventuress?igshid=1t1hy5rusr92c Picture Credits: Rushi Pathak https://instagram.com/the_silent_adventuress?igshid=1t1hy5rusr92c અપડેટ રહેવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલને શેર કરી અને સબ્સ્ક્રાઇબ કરો તેની ખાતરી કરો! Instagram: https://www.instagram.com/naturalist_foundation/ Facebook: https://www.facebook.com/naturalist.team   ખાતરી કરો કે તમે તમારી વિડિઓઝ શેર કરી છે અને અપડેટ રહેવા માટે અમારી યુટ્યુબ ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરો! https://www.youtube.com/channel/UCZYn4EV8y6Lq36jR-WC24Sw   જો તમને આ એપિસોડ ગમે તો જરૂર થી બીજા સાથે શેર કરજો તેમજ patron પર પણ તમારો સહકાર દેખાડો. https://www.patreon.com/naturalistfoundation   આભાર!

    7 min

About

ભારતની પ્રથમ બહુભાષીય પ્રકૃતિ અને વન્યપ્રાણી સંરક્ષણ પોડકાસ્ટ. અમે રજૂ કરીએ છીએ વન્યજીવન અને પર્યાવરણ સંરક્ષણના સંબંધમાં તાજેતરનાં સમાચારો, ઘટનાઓ, સંશોધન અને સરકારની નીતિઓ, આશ્ચર્યજનક વ્યક્તિત્વની વાર્તાઓ અને વન્યપ્રાણી ની વાર્તાઓ