ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા સોપાન શ્રી સુંદરકાંડની કથા (ભાગ – ૫૦) એકલા ચોલો રે... વિભીષણજી લંકામાં દાંતોની વચ્ચે જેમ બિચારી જીભ રહે તેમ રહે છે તે સંદર્ભમાં એક સુંદર સત્ય ઘટના, દુર્જનો, ટીકાકારો વગેરેના ટોળા હોય, ભક્ત એકલો જ હોય. જીવનનું બસ આ જ સનાતન સત્ય છે, જેમ સૂર્યના આવવાથી અંધકાર અને ઝાંકળ દૂર થઇ જાય છે, તેમ પ્રભુ શ્રીરામના આવવાથી રાક્ષસોનો વિનાશ થઈ જશે, જેમ ઘુવડ સૂર્યના દર્શનથી વિમુખ હોય છે. તેમ તામસ જીવ જ્ઞાનરૂપી સૂર્યથી દૂર હોય છે, તા. ૦૨.૦૪.૨૦૨૨, શનિવારના રોજથી શરૂ થતી ચૈત્રી નવરાત્રી દરમ્યાન શ્રીરામચરિતમાનસ વાંચવાના આગ્રહની વાતો વગેરે વિશે આખો લેખ વાંચવા http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_bhayani_part-050/ લિંક ઉપર ક્લિક કરો. જય સિયારામ... email - udaybhayani@gmail.com વેબસાઇટ લિંક – http://udaybhayani.in/ યુટ્યુબ લિંક – https://www.youtube.com/playlist?list=PL7FWhHf2ie6hXTZjxhR9KBONdP9H7A7V8 ટેલિગ્રામ - https://t.me/sunderkand_udaybhayani ફેસબૂક - https://www.facebook.com/krinuday પોડકાસ્ટ - એન્કર - https://anchor.fm/uday-bhayani સ્પોટીફાય - https://open.spotify.com/show/6SFkcWt5liyc3L1mgtqGAd એપલ - https://podcasts.apple.com/it/podcast/uday-bhayani/id1560931822?l=en બ્રેકર - https://www.breaker.audio/uday-bhayani ગુગલ - https://podcasts.google.com/feed/aHR0cHM6Ly9hbmNob3IuZm0vcy81NDljYTYyYy9wb2RjYXN0L3Jzcw પોકેટકાસ્ટ - https://pca.st/c85dvvc1 રેડિયો પબ્લિક - https://radiopublic.com/uday-bhayani-GqQYd3 #Ramayan, #Ramayana, #Ramcharitmanas, #Sundarkand, #सुंदरकांड, #રામચરિતમાનસ, #રામાયણ, #સુંદરકાંડ, #Sundarkand_explanation_in_Gujarati, #sundarkandwithuday, #sunderkand, #रामचरितमानस, #ગુરુકૃપા, #gurukrupa, #gurukripa, #sadguru, #સદ્ગુરુ, #બાલાહનુમાન, #બાલા_હનુમાન, #બાલા_હનુમાન_આશ્રમ, #બાલા_હનુમાન_આશ્રમ_કુતીયાણા, #balahanuman, #bala_hanuman, #bala_hanuman_kutiyana, #એકલા_ચલો_રે, #ચૈત્રી_નવરાત્રી, # વાસન્તી_નવરાત્રી, #શ્રીરામ_નવરાત્રી, #અનુષ્ઠાન, #navratri, #chaitri_navratri, #vasanti_navratri, #raam_navratri, #anushthan,