SURTI KHABARILAL

RJ Meeit Mishrra

GUJARATI NEWS

  1. 06/11/2021

    GUJARATI NEWS PODCAST 11 JUNE 2021 FRIDAY

    · મહાન ક્રાંતિકારી પંડિત રામ પ્રસાદ બિસ્મિલજીની આજે જન્મ જયંતી. · શ્રીલંકા ટૂર માટે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે શિખર ધવનની પસંદગી. · રાજયના મોટા ભાગના ધાર્મિક સ્થળો ભક્તો માટે ખૂલ્યા. · પેટ્રોલ - ડિઝલના ભાવમાં ફરી ભાવવધારો. · પુરીમાં રથયાત્રા કોવિડ નિયમો સાથે નીકળશે,ભકતો નહિ જોડાય શકે. · દેશમાં 91,702 નવા કેસો; 1,34,580 ડિસ્ચાર્જ; 3,403 દર્દીઓના મોત નોંધાયા. · Cowin પરના ડેટા લીક થયા હોવાના અહેવાલને આરોગ્ય મંત્રાલયનો રદિયો. · દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારને આજે મુંબઇની હોસ્પિટલમાંથી અપાશે રજા. · ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા ગુજરાતના પ્રભારી શ્રી ભૂપેન્દ્રજી યાદવ · પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ અનાજ વિતરણ શરુ.

    2 min

About

GUJARATI NEWS