
કહેવત કથા | Kahevat Katha
Sabras
કહેવત એ લોકજીવનનો મધુકોશ અને જ્ઞાનકોશ છે. એક વાક્યમાં ઘણુંબધું કહેવાઈ જાય એ છે કહેવત પણ આજના સમયમાં જયારે લોકો ગુજરાતી માંડ બોલી શકે છે ત્યારે કહેવત સમજવી તો બહુ અઘરી પડી જાય. આથી અમે ખુબ રસપ્રદ રીતે કહેવતો સમજાવીને લોકોને ભાષાના આ સુંદર ઉપયોગથી વાકેફ કરવા માંગીએ છે જેથી લોકો કહેવતોને રોજિંદા જીવનમાં પણ વાપરતા થાય. Proverbs are the nectar and wisdom of folk life. They enrich language by expressing much in a single line. As understanding them has become difficult today, we aim to explain proverbs in an engaging way so people can rediscover and use them in everyday life.
Episodes
- 4 Episodes
About
કહેવત એ લોકજીવનનો મધુકોશ અને જ્ઞાનકોશ છે. એક વાક્યમાં ઘણુંબધું કહેવાઈ જાય એ છે કહેવત પણ આજના સમયમાં જયારે લોકો ગુજરાતી માંડ બોલી શકે છે ત્યારે કહેવત સમજવી તો બહુ અઘરી પડી જાય. આથી અમે ખુબ રસપ્રદ રીતે કહેવતો સમજાવીને લોકોને ભાષાના આ સુંદર ઉપયોગથી વાકેફ કરવા માંગીએ છે જેથી લોકો કહેવતોને રોજિંદા જીવનમાં પણ વાપરતા થાય.
Proverbs are the nectar and wisdom of folk life. They enrich language by expressing much in a single line. As understanding them has become difficult today, we aim to explain proverbs in an engaging way so people can rediscover and use them in everyday life.
Information
- CreatorSabras
- Years Active2K
- Episodes4
- RatingClean
- Copyright© Sabras
- Show Website