GujuGirl

Mayuri Jadav

This Podcast is all about Gujarat, Gujarati language, business , motivation, daily routine, and Gujarati lifestyle

  1. 12/07/2021

    હું તો હાઉશ વાઈફ છું મને બાર કામ કરવા જવાનું અલાઉડ નથી આ એપિસોડે તમારી માટે છે બહાના છોડો ઘરે બેસ

    હું તો હાઉશ વાઈફ છું મને બાર કામ કરવા જવાનું અલાઉડ નથી  આ એપિસોડે તમારી  માટે છે  બહાના છોડો ઘરે બેસી પણ કામ કરી શકો છો....!!!!!!! ઘરે બેસી કામ કરી શકો એવા કામ નું લિસ્ટ  ૧. ભાષાંતર કરવું જુદી જુદી ભાષાઓ નું ૨. Art and Craft ના વિડિઓ બનાવા ને  online ક્લાસ કરાવા ૩. Transcript ના પ્રોજેક્ટ લેવા 4. Online music ક્લાસ લેવા ૫. Content writing ના પ્રોજેક્ટ લેવા ૬. Online Yoga શીખવાડવા ૭. બ્યુટી પાર્લર ચાલાવું ૮. જુદી જુદી ભાષા ના ટ્યુશન ક્લાસ કરાવા સ્કૂલ ના છોકરાઓ ને ૯. Graphic Design ના પ્રોજેક્ટ લેવા એવું તો ઘણું મોટું લિસ્ટ છે  તમારી પાસે પણ આવા આઈડિયા હોય તો મારી સાથે જરૂર થી સેર કરજો મારુ ઇમેઇલ : jadavvmayuri@gmail.com

    7 min

About

This Podcast is all about Gujarat, Gujarati language, business , motivation, daily routine, and Gujarati lifestyle