જીજ્ઞેશ માળીયાનું સાવઁજનિક અંગત

Jignesh K Maliya

તમામ મિત્રોને મારા નમસ્કાર, આજ રોજ ચાલો આપણે બધા આપણાં પોતાને જ પરખવાનો પ્રયાસ કરીએ.. પરખવાની શરૂઆત થસે, ત્યારે જ તો તમને ખબર પડશે.. કે જટિલતા શુ કહેવાય... તમે જે જાણો છો એનુ બહુમાન ઊતરી જશે... અંદરનાને જાણ્યા પછી ..... માટે આ યાત્રામાં મારા હમસફર બનવા આપ સર્વેને આહવાન કરુ છુ...

About