Lakhayeli Pan Kyarey Post Na Thayeli - Chitthio!!! લખાયેલી પણ ક્યારેય પોસ્ટ ન થ

Manali Shah

હું તને બહુ પ્રેમ કરું છું.... મને તારા વગર બહુ એકલુ લાગે છે.... થેન્ક યુ યાર... મને તારી જરૂર છે... મારી ભૂલ હતી સોરી... આવી તો કેટલીય વાતો આપણે કહેવી હોય છે એમને જે આપણા દિલની ખૂબ જ નજીક હોય છે પણ શું આપણે કહીએ છીએ ખરા?.."ના" .... અને એટલા માટે જ "લખાયેલી... પણ ક્યારેય પોસ્ટ ન થયેલી... ચિઠ્ઠીઓ" નામનો Podcast.. હું મનાલી શાહ લાવી છું, જ્યાં દર અઠવાડીએ એક ચિઠ્ઠી વાંચીશ.. આશા છે મારી લખાયેલી ચિઠ્ઠી, તમારા દિલની વાત કોક સુધી જરૂર પહોંચાડશે... તો દર અઠવાડિયે મળીએ.... સાંભળશો ને? ❣️📝

About