तत्त्वमसि

RJ Vishnu

Hello Dear Listeners... तत्त्वमसि - The Eternal Essance of you તમારી અંદર રહેલું અર્ક.. છાંદોગ્ય ઉપનિષદમાં થી આ શબ્દ લેવામાં આવ્યો છે. જેનો એક માત્ર ઉપદેશ તમારા અંતર ના અર્ક ને બહાર લાવી વ્યક્તિત્વ વિકાસ થી રાષ્ટ્રવિકાસ કરવું. વાત કરીશું સબંધ, પ્રેમ, લાગણી અને ઘણી બધી ખટ મીઠી જીવન ની વાસ્તવિકતા રોચક રીતે..... Stay tune with RJ Vishnu Note: Vishnu કૃપા થી વાત કરવાનો ઉદ્દેશ છે. માટે નામ Vishnu રાખ્યું છે. અને RJ એ મારું નામ છે, Rajgor Jay So Don't Get Confuse Dear Listeners, I am Not Professional Radio Jockey But I am Learning:)

  1. Season 1 Trailer

    આળસ ને કહો અલવિદા_લેખક - બ્રાયન ટ્રેસી_with_rjvishnu

    *જય શ્રી કૃષ્ણ* .. જીવન માં સફળ થવા માટે અનુભવ ની જરૂર હોય એમ આપણે સાંભળતા હોઈએ છે. તો અનુભવ, જ્ઞાન અને વાંચન ની સમન્વય એટલે પુસ્તક .. એક લેખક એના ઘણા અનુભવ અને વાસ્તવિકતા ને ધ્યાન માં રાખી ને એક પુસ્તક લખતો હોય છે. પણ એને વાંચવું એટલા માટે જરૂરી છે કે ક્યારેક જીવન માં એવી પરિસ્થિતિ નું નિર્માણ થાય તો તમે એમના સાથે નો રેફરેન્સ લઇ ને એવી નાજુક પરિસ્થિતિ માં થી પોતાની જાત ને તમારી મોટામાં મોટી મુશ્કેલી માંથી બહાર આવી શકો.. તો એવી જ્ઞાન અનુભવ અને વાંચન જેવા અણમોલ રત્ન તમારા સુધી રેકોર્ડ કરવાનો પ્રયાસ કર્યો છે.સૌ ભેગા મળી ને આવો જીવન ના ઉત્તમ શિખરો સર કરીએ.. *#વાંચે ગુજરાત* *#વાંચે યુવાન* *#lets make india read* તમારા સૂચનો પ્રતિભાવો હંમેશા આવકાર્ય રહેશે. 8485916690

    આળસ ને કહો અલવિદા_લેખક - બ્રાયન ટ્રેસી_with_rjvishnu

Trailer

About