
छोटी छोटी बातें
Reena
Hello friends, welcome to the shabd sarita gujarati podcast. તમને બધાને ઘણી વખત સ્કૂલ માં આવતી વાર્તાઓ કે કવિતાઓ વાંચવાનું મન થયું હશે રાઇટ? તો તમારી એ ઈચ્છા હું અહીંયા ચોક્કસ પૂરી કરીશ. પણ તમે શું આટલાથી સંતુષ્ટ છો? મને વિશ્વાસ છે નહિ જ હોય. અને જો એવું જ છે તો અહીંયા ઘણા બધા નવા લેખકો દ્વારા લખાયેલ વાર્તાઓ કે કવિતાઓનો મેળો મળશે. આ શબ્દ સરિતા સદાય વહેતી રહે એ માટે તમે નિઃસંકોચ તમારા પ્રતિભાવો તથા તમે જાતે લખેલી ટચૂકડી વાર્તાઓ કે કવિતાઓ shabdsarita@Gmail.com પર મોકલી શકો છો... તો આ પ્લેટફોર્મ ને વહાલું કરી લેજો અને મને તમારો સાથ આપજો... Thank you 💖 By -Reena Virani
Episodes
- 1 Trailer1 Episode
Trailer
About
Hello friends, welcome to the shabd sarita gujarati podcast.
તમને બધાને ઘણી વખત સ્કૂલ માં આવતી વાર્તાઓ કે કવિતાઓ વાંચવાનું મન થયું હશે રાઇટ? તો તમારી એ ઈચ્છા હું અહીંયા ચોક્કસ પૂરી કરીશ. પણ તમે શું આટલાથી સંતુષ્ટ છો? મને વિશ્વાસ છે નહિ જ હોય. અને જો એવું જ છે તો અહીંયા ઘણા બધા નવા લેખકો દ્વારા લખાયેલ વાર્તાઓ કે કવિતાઓનો મેળો મળશે. આ શબ્દ સરિતા સદાય વહેતી રહે એ માટે તમે નિઃસંકોચ તમારા પ્રતિભાવો તથા તમે જાતે લખેલી ટચૂકડી વાર્તાઓ કે કવિતાઓ shabdsarita@Gmail.com પર
મોકલી શકો છો... તો આ પ્લેટફોર્મ ને વહાલું કરી લેજો અને મને તમારો સાથ આપજો... Thank you 💖
By -Reena Virani
Information
- CreatorReena
- Years Active2020 - 2021
- Episodes2
- RatingExplicit
- Copyright© Reena