The Candor Podcast [TCP]

Candor IVF Center

Candor IVF center is ready to serve society with quality care, latest technology, well maintained equipment of international standards with Maximum Transparency & Integrity with patient at most affordable rate for evidenced based treatment by regularly updating skill, knowledge, services & expertise.

Episodes

  1. 05/11/2021

    શું તમે એક ઉત્તમ સંતાન ઈચ્છો છો ? || Dr. Shivani Shah || The Candor Podcast [TCP] || Garbhsanskar

    શું તમે એક ઉત્તમ સંતાન ઈચ્છો છો ? || Dr. Shivani Shah || The Candor Podcast [TCP] || Garbhsanskar  એક ઉદાહરણ લઈએ જયારે માતા ત્રિશલા ગર્ભવતી હતા ત્યારે તેમના ગર્ભ માં મહાવીર સ્વામી શિશુ સ્વરૂપે આકાર લઇ રહ્યા હતા. ત્યારે મહાવીર સ્વામી એ થોડા સમય માટે ગર્ભ માં પોતાની હલનચલન બન્ધ કરી દીધી ત્યારે તેમના માતા ને તેમના હલન ચલન ના થવાથી એવો વિચાર કર્યો કે શું તેમનું બાળક મૃત્યુ પામ્યું છે? તેમનો આ વિચાર મહાવીર સ્વામી સાંભળી તેમની માતા ના ગર્ભ માં લાત મારવાનું ચાલુ કરે છે. આ વાત પરથી એ સાબિત થાય છે કે જેવા વિચારો તમે લાવો છો.તેવું તમારું બાળક ગર્ભ માં વિચારે કરે છે. જેથી ઉત્તમ વિચારો દ્વારા પોતાના બાળક નું પાલનપોષણ પોતાના ગર્ભ માં કરો અને દુનિયા માં ઉત્તમ વિચારો સાથે તેને જન્મ આપો.પોતાના ઉત્તમ વિચારો થી માતા ઈચ્છે તેવા બાળક નું નિર્માણ કરી શકે છે. માતા ધારે તો તે આ વિશ્વ ને એક ઉંચાઈ તરફ લઇ જાય તેવા બાળક ને જન્મ આપી શકે છે અને ધારે તો વિશ્વ નું પતન કરે તેવા બાળક નું નિર્માણ કરી શકે છે.   Read Full article: https://candorivf.com/garbh-sanskar Call Us Now  :- 099253 94276 ||  0261-2548096    Follow us on social media   Facebook :  https://www.facebook.com/Candorivfcenter Instagram : https://www.instagram.com/Candorivfcer Website : https://www.candorivf.com   #CandorIVFCenter #Dr_Shivani_Shah #dr_Jaydev_Dhameliya #podcast

  2. 04/08/2021

    નવ માસ ની એક સુંદર કહાની …..માતાની જુબાની || Dr. Shivani Shah || The Candor Podcast [TCP]

    નવ માસ ની એક સુંદર કહાની …..માતાની જુબાની  || Dr. Shivani Shah || The Candor Podcast [TCP]         “માં” શબ્દ બોલતા જ એક સુંદર સ્ત્રી અને તેના હાથ માં રહેલું નાનું બાળક નજરે આવે છે.માતા એ ઈશ્વર દ્વારા કરવામાં આવેલું એક અવર્ણીય સર્જન છે. બાળક દ્વારા બોલવામાં આવતો પહેલો શબ્દપણ  લગભગ “મા “ જ હોય છે. માતા ના અંશ માંથી થતો નવ નિર્માણ નો અંશ એટલે એક નાનું શિશું……ભગવાન ને યાદ કરતા જેને યાદ કરવું ગમે તે “માતા“. પોતાના શરીર ને અસહ્ય દુઃખો આપી પણ પોતાના બાળક ને જન્મ આપે છે . “તે માત્ર માતા જ હોઈ શકે”               સંતાન ના સુખ કરતા જીવન માં બીજું કોઈ પણ સુખ મહત્વ નું નથી. બાળક ઉછેર માટે માતા અને પિતા બને નું યોગદાન સરખું જ હોય છે…. માતા પોતાના બાળક ને સંસ્કારો આપી સિંચન કરે છે…તો પિતા તેને આંગળી પકડી પુરી દુનિયા ની અનોખી સફર કરાવે છે.કોઈ પણ પરણીત યુગલ માટે માતા પિતા બનવુંએ તેના જીવન  નો  એક નવો પડાવ છે ,એક નવી દુનિયા ની શરૂઆત થાય છે.       દરેક સ્ત્રી જયારે આ પડાવ પર પહોંચે છે ત્યારે એના મનમાં આ અનેક પ્રશ્નો ઉઠે છે.માતૃત્વ ધારણ કરતી વખતે શુ કાળજી રાખવી? યોગ્ય સમય શુ છે?  બાળકો નો ઉછેર કઈ રીતે કરવો ? વગેરે પ્રશ્નો ઉભા થાય  છે .આ સમયે જો યોગ્ય માર્ગદર્શન મળે તો તે સ્ત્રી “સંપૂર્ણ માતા” બની જાય છે. “ કેન્ડોર હોસ્પિટલ  આવું જ માર્ગદર્શન પૂરૂ પાડતી એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. “   Read Full article visit:- https://bit.ly/3wAK9fL Follow us on social media  Facebook :  https://www.facebook.com/Candorivfcenter Instagram : https://www.instagram.com/Candorivfcenter Website : https://www.candorivf.com  Call Us Now  :- 099253 94276 ||  0261-2548096   #CandorIVFCenter #Dr_Shivani_Shah  #podcast #TCP

  3. 03/10/2021

    #2 માતાના ઉદર માં સાકાર થતા સપના ની સફર || Dr. Shivani Shah || The Candor Podcast [TCP]

    આપણે આગળ જોયું કે વાણી ને ખબર પડે છે કે, તે માં બનવાની છે આ અહેસાસ થી તે ખૂબ જ ખુશ અને રોમાંચિત બની જાય છે. વાની ને શરૂઆત માં ડોકટર જયદેવ નું માર્ગદર્શન મળે છે અને તેની પ્રેગ્નેનસી ખૂબ જ સરસ રીતે જય રહી છે આગળ જોઈએ કે વાણી પોતાની આ અવસ્થા માં શુ અનુભવે છ  જો તમે પહેલો ભાગ ન વાંચ્યો હોય તો વાણીના જીવનમાં આજ સુધી શું થયું તે જાણવા જતા પહેલા પ્રથમ ભાગ વાંચો અહીં.   Read Full article visit:- http://bit.ly/3q9TAznListen  1st Podcast:- https://youtu.be/yVxssuqdkpc  શરુ શરુ માં તો વાણી ને થોડી તકલીફ પડી પણ વાણી ને એ તકલીફો પણ મીઠી લાગી. વાણી ને થોડી ગભરાહટ પણ થતી ક્યારેક જમવાનું મન પણ ના થાય. ક્યારેક તો કંઈક અટપટું ને કંઈક અલગ જ જમવાનું મન થાય. ક્યારેક વળી આઈસક્રીમ ખાવું ગમે તો ક્યારેક ના ગમે. અરે આવું તો કઈ હોય એક દિવસ અનિકેત એ કહ્યું વાણી તને તો રોજ અવનવું  ખાવું ગમે છે. અનિકેત વાણી નો પડ્યો બોલ જીલતો….  વાણી નો બીજો મહિનો પૂરો થયો. ખબર ના રહી કે કે કેવી રીતે તેનો મહિનો પૂરો થઇ ગયો પણ ઉમંગ એટલો હતો કે ઘણી તકલીફો પડી તોય વાણી ખુશ હતી વાણી એ આજે માર્કેટ માં જઈ  ને સરસ મજા નું ઉન ખરીદ્યુ. બને કલરના ઉન ની ખરીદી કરી બ્લુ અને પિન્ક. કારણ હતું કાલ રાત ની બને વચ્ચે ની મીઠી નોકજોક અનિકેત ને એક બેબી ગર્લ જોઈતી હતી અને વાણી ને એક બેબી બોય જોઈતો હતો. વાણી એ બને ઉન ખરીદી લીધા. એના સ્વેટર અને મોજા ગુંથ્યા બને ની પસંદ મુજબના. આ મીઠી નોકજોક માં પણ એક અલગ જ મજા હતી.   Read Full article:- http://bit.ly/3eqtCog

  4. 02/11/2021

    #1 માતાના ઉદર માં સાકાર થતા સપના ની સફર || Dr. Shivani Shah || The Candor Podcast [TCP]

    માતાના ઉદર માં સાકાર થતા સપના ની સફર Part 1 || Dr. Shivani Shah || The Candor Podcast [TCP]  પક્ષીઓ ના કલરવ થી સુંદર સવાર થઇ. સવાર ના લગભગ સાત વાગ્યા હશે વાણી જાગી ગઈ. પક્ષીઓનો મધુર કલરવ જ્યાં સુધી એના કાન પર ના પડે ત્યાં સુધી એની સવાર થતી નથી. આજે અનિકેત તો વહેલા ઓફિસ જવા નીકળી ગયો હતો.  For Appointment book call now 099253 94276   વાણી જાગી અને પોતાની રૂમ ની વિન્ડો પાસે ઉભી રહી. તેને રંગબેરંગી પક્ષીઓ અને પક્ષીઓના મધુર અવાજ ખુબ જ પસંદ છે.પણ આજે તો વાણી ના કાન માં એક બીજો મધુર અવાજ સંભળાયો……..એ અવાજ એટલો મધુર હતો કે એ સાંભળી ને વાણી ના રોમ રોમ માં એક અલગ જ ઉત્સાહ ભરાઈ ગયો વાણી એ વળી ને જોયું કે આ અવાજ ક્યાંથી આવે છે પણ તેને અવાજ ની દિશા સમજાઈ નહિ.   આજે એક અલગ જ અહેસાસ અનુભવી રહી હતી તેનું રોમ રોમ ઉમંગો થી ભરાઈ ગયું હતું. ઉઠવામાં મોડું થયું હોવાથી એને પોતાને કામ માં પરોવાનુ વિચાર્યું.વાણી રસોડા માં ગઈ અને પોતાના માટે નાસ્તો અને અનિકેત માટે ના ટિફિન ની તૈયારી કરવા લાગી પણ ત્યાં………ફરી પેલો અવાજ સંભળાયો વાણી એ ફરી એ જ અહેસાસ થયો.   Read Full article visit:- http://bit.ly/3q9TAzn  Follow us on social media   Facebook :  https://www.facebook.com/Candorivfcenter Instagram : https://www.instagram.com/Candorivfce Website : https://www.candorivf.com Call Us Now  :- 099253 94276 ||  0261-2548096   #CandorIVFCenter #Dr_Shivani_Shah #dr_Jaydev_Dhameliya

    #1 માતાના ઉદર માં સાકાર થતા સપના ની સફર || Dr. Shivani Shah || The Candor Podcast [TCP]

About

Candor IVF center is ready to serve society with quality care, latest technology, well maintained equipment of international standards with Maximum Transparency & Integrity with patient at most affordable rate for evidenced based treatment by regularly updating skill, knowledge, services & expertise.