WPVaat - આપની સફર આપનો અનુભવ

WP Vaat

ગુજરાતીમાં podcast channel જેમાં આપડે WordPress વિષે વાતો અને સમજવાનો પ્રયાસ કરશું કે એક વેબસાઈટ કેવી રીતે WordPress ના મદદથી બને છે અને કામ કરે છે સાથે - સાથે એ ભી સરળ ભાષામાં સમજશું કે WordPress માં વેબસાઈટ કોણ બનાવી શકે સહેલાઈથી. તો દર રવિવારે એક નવા મહેમાન સાથે આપડે રસપ્રદ વાતો કરશું અને WordPress વિષે માહિતગાર થશું. Hosted on Acast. See acast.com/privacy for more information.

  1. Sep 11

    WordCamp Rajasthan 2026 જયપુર [પિંક શહેર] માં કેમ આવવું જોઈએ?

    આ એપિસોડમાં WordCamp રાજસ્થાન 2026 ના ઓર્ગનાઈઝર્સ આનંદ ઉપાધ્યાય અને નિધિ જૈન એ ખુબ સુંદર રીતે ઇવેન્ટને લઈને તમામ માહિતી સરળ હિંદી ભાષામાં જણાવી જેમાં ::- ૧. WordCamp રાજસ્થાન 2026 ની behind-the-scene સંપૂર્ણ સ્ટોરી   ૨. WordCamp રાજસ્થાન 2026 ની વિશેષતા શું હશે અને attendees માટે કેવો એક્સપેરિએન્સ મળશે? ૩. WordCamp રાજસ્થાન 2026 જયપુર શહેરમાં કેમ?  ૪. જયપુર શહેરમાં ફરવા લાયક ઐતિહાસિક સ્થળો.  ૫. WordCamp રાજસ્થાન 2026 માં સ્પીકર લાઈન-અપ અને કેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે? ૬. જયપુર શહેરમાં બિઝનેસ ઓનર્સ માટે કેમ ઉત્તમ તક છે? ૭. ઈવેન્ટ વેન્યુ કેમ રાજસ્થાન ઇન્ટરનેશનલ સેન્ટર રાખવામાં આવ્યું છે? ------------------------------------------------------------------------------------------------------------------------------ In this episode WordCamp Rajasthan 2026 Organizers Anand Upadhyay and Nidhi Jain shared all insights around the event, specifically:: WordCamp Rajasthan 2026 Behind-The-Scene Stories.What's special & what experiences will Attendees get at WordCamp Rajasthan 2026?Why Jaipur [Pink City] is selected for WordCamp Rajasthan 2026 event?Jaipur Famous & Historical places to experience & explore.Speaker Line-ups & Topics selectionJaipur City - A Great Opportunity for Business OwnersStory behind Venue Selection - Rajasthan International Centre. -------------------------------------------------------------------------------------------------------------------------- WordCamp Rajasthan 2026 All Useful Links To Purchase Tickets - https://rajasthan.wordcamp.org/2026/tickets/ Student Tickets at Special Price - https://rajasthan.wordcamp.org/2026/tickets/ WordCamp Rajasthan 2026 Official Website - https://rajasthan.wordcamp.org/2026/ WordCamp Rajasthan 2026 Schedule - https://rajasthan.wordcamp.org/2026/schedule/ WordCamp Rajasthan 2026 Speakers - https://rajasthan.wordcamp.org/2026/speakers/ Where to Stay in Jaipur - https://rajasthan.wordcamp.org/2026/where-to-stay-in-jaipur/ Jaipur Famous Places to Try Food - https://rajasthan.wordcamp.org/2026/jaipur-food-trail-7-local-places-worth-trying/ Jaipur Markets to Explore - https://rajasthan.wordcamp.org/2026/shopping-in-jaipur-best-markets-guide/ Email - rajasthan@wordcamp.org Instagram - https://www.instagram.com/wprajasthan Facebook - https://www.facebook.com/wprajasthan LinkedIn - https://www.linkedin.com/company/wprajasthan/ Twitter (X) - https://x.com/wprajasthan ========================================================================================================== To follow WPVaat Gujarati Podcast LinkedIn - https://www.linkedin.com/in/wpvaat/ Twitter (X) - https://x.com/wpvaat Fb - https://www.facebook.com/wpvaat Spotify - https://shorturl.at/xETZ0 Apple Podcast - https://shorturl.at/a0i2Q Amazon Music - https://shorturl.at/fTSW1 Jio Saavn - https://shorturl.at/Z8iB5 Audible - https://shorturl.at/1n9Rl TuneIn - http://tun.in/pxUbS Hosted on Acast. See acast.com/privacy for more information.

    WordCamp Rajasthan 2026 જયપુર [પિંક શહેર] માં કેમ આવવું જોઈએ?
  2. Jun 22

    જીવનના દરેક પડાવમાં વેદો, ઉપનિષદો, પુરાણો અને શ્રી ગીતાજીના આધારે પથદર્શક (Mentor) ની સાચી પહેચાન અને

    આ એપિસોડમાં પૂ. નીલકંઠ સ્વામીજીએ ખુબ સરળ રીતે અને ઊંડાણપૂર્વક સમજાવ્યું કે ગુરુનું શું મહત્વ છે જીવનના પ્રગતિમાં તથા એ મર્મ સમજાવ્યો કે ગુરુને ઊંડાણપૂર્વક જાણવા કેવી રીતે જરૂરી છે. આગળ સ્વામીજીએ એ વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને ખુબ અગત્યની પણ જણાવી કે સાચા પથદર્શકની (Mentor) ની ઓળખ વેદ, પુરાણ, ઉપનિષદ તથા શ્રી ગીતાજીના આધારે કેવી રીતે કરવી સાથે એમના રહસ્યો પણ સમજાવ્યા.  શ્રી સ્વામિનારાયણ મંદિર - પીપલાણા વિષે જાણવા હેતુ:: Instagram - https://www.instagram.com/dixa_dham_pipalana_darshan?utm_source=ig_web_button_share_sheet&igsh=ZDNlZDc0MzIxNw== https://www.instagram.com/dixadhampipalana?utm_source=ig_web_button_share_sheet&igsh=ZDNlZDc0MzIxNw== Facebook - https://www.facebook.com/dixadham Twitter (X) - https://x.com/dixadhampiplana YouTube - https://www.youtube.com/@dixadhamlive https://www.youtube.com/@DixadhamPiplana ========================================================================================================== To follow WPVaat Gujarati Podcast LinkedIn - https://www.linkedin.com/in/wpvaat/ Twitter (X) - https://x.com/wpvaat Fb - https://www.facebook.com/wpvaat Spotify - https://shorturl.at/xETZ0 Apple Podcast - https://shorturl.at/a0i2Q Amazon Music - https://shorturl.at/fTSW1 Jio Saavn - https://shorturl.at/Z8iB5 Audible - https://shorturl.at/1n9Rl TuneIn - http://tun.in/pxUbS Hosted on Acast. See acast.com/privacy for more information.

    જીવનના દરેક પડાવમાં વેદો, ઉપનિષદો, પુરાણો અને શ્રી ગીતાજીના આધારે પથદર્શક (Mentor) ની સાચી પહેચાન અને
  3. Jun 13

    Kenya WordPress ecosystem growth story

    Gujarati - આ ઐતિહાસિક એપિસોડ WordCamp Asia 2026 ના ભાગરૂપે Jio World Convention Centre માં રેકોર્ડ કરવામાં આવ્યું હતું. આ એપિસોડમાં Patrick Lumumba સાથે ચર્ચામાં કેન્યામાં WordPress ઈકોસિસ્ટમના વિકાસ વિષે જાણકારી મેળવી હતી.  આ એપિસોડ માટે અમને ત્યાં Creator's Studio માં તક મળી એ બદલ અમે WordCamp Asia 2026 ની ટીમ તથા WordPress.com જેઓ દ્વારા આ સ્ટુડિયો sponsored હતું એમના આભારી છીએ. English - This historic episode was recorded at Jio World Convention Centre [Mumbai] during WordCamp Asia 2026 where we interacted with Patrick Lumumba [Nairobi - Kenya] to learn about growing WordPress ecosystem in Kenya and technology advancements over the years in Africa. This podcast episode was recorded at Creator's Studio by WordCamp Asia 2026 team and Sponsored by WordPress.com. We thank them for this memorable, historical and golden opportunity. To connect with Patrick Lumumba [QA Engineer - WPMU DEV] Personal Website - https://lumumbas-blog.co.ke LinkedIn - https://www.linkedin.com/in/lumiblog Twitter - https://x.com/lumiblog ========================================================================================================== For all details about WordCamp Asia 2027 happening at Penang [Malaysia] - https://asia.wordcamp.org/2027/ Custom wizard main page - https://make.wordpress.org/contribute/ To stay updated about upcoming WordCamps happening across the globe - https://central.wordcamp.org/ To get insights about WordPress 7.0 Released - https://make.wordpress.org/core/7-0/ ========================================================================================================== To follow WPVaat Gujarati Podcast LinkedIn - https://www.linkedin.com/in/wpvaat/ Twitter (X) - https://x.com/wpvaat Fb - https://www.facebook.com/wpvaat Spotify - https://shorturl.at/xETZ0 Apple Podcast - https://shorturl.at/a0i2Q Amazon Music - https://shorturl.at/fTSW1 Jio Saavn - https://shorturl.at/Z8iB5 Audible - https://shorturl.at/1n9Rl TuneIn - http://tun.in/pxUbS Hosted on Acast. See acast.com/privacy for more information.

    Kenya WordPress ecosystem growth story
  4. May 13

    રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં "Personalized Experience"નું મહત્વ

    આ એપિસોડમાં જયભાઈ પુરોહિત [Educator | Mentor | Real Estate Developer] જેઓ Vinayak Group ના મેનેજિંગ ડિરેક્ટર છે, તેમણે રિઅલ એસ્ટેટ industry ને લઈને ખુબ અગત્યની વાતો જણાવી ખાસ કરીને: - જેમને પ્રોપર્ટી છે તો તેમણે 2026 ને લઇને કેટલી વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે તથા current asset ને કેવી રીતે enhance કરી શકે જેમાંથી maximum benefit મેળવી શકે.  - જેઓ સૌપ્રથમવાર ફ્લેટ, વિલા કે પ્લોટ ખરીદી રહ્યા હોય તો તેમણે 2026 માં કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે ખાસ કરીને ડેવલપર વિષે જાણકારી, લોકેશન અને actual બજેટનું ગણિત જેના મદદથી તમે પ્રોપર્ટી ખરીદી શકો છો. - Investment purpose થી પ્રોપર્ટી ખરીદવાનું જેઓ planning કરી રહ્યા છે તેમણે 2026 કેટલીક કાળજી રાખવી જરૂરી છે. - ઓફિસ સ્પેસ buy કરતા પહેલા લોકેશન, amenities અને કનેક્ટિવિટીને ધ્યાનમાં રાખવા જેવી મુખ્ય બાબતો.  જયભાઈ પુરોહિતએ મેળવેલ એવોર્ડ્સ વિષે inspiring માહિતી: 1) Influential Real Estate Educator of Ahmedabad Award in 2025 2) Business Blogger Of the Year 2023 3) Icon Of The Year 2023 જયભાઈ પુરોહિતને follow અને સંપર્ક કરવા હેતુ Personal Website - https://www.jaypurohit.in/ Instagram - https://www.instagram.com/SalesWithJai [85k+ followers] https://www.instagram.com/JayPurohit.in LinkedIn - https://www.linkedin.com/in/saleswithjai/ Vinayak Group [જે લેન્ડમાર્ક છે Elegance અને Exclusive Living Experience માટે] ને follow અને વધુ માહિતી મેળવવા હેતુ:: Vinayak Courtyard - https://www.vinayakcourtyard.com/ 3 BHK RESORT LIVING @ Raysan The Avante [An Award Winning Project] - https://www.theavante.in/ 4&3 BHK DUBAI LIVING @ Sargasan The Privilon - https://www.theprivilon.com/ 3 BHK 21 Storey Skyhigh Living @ Kudasan YouTube - https://www.youtube.com/@DevVinayakGroup YouTube Links :  1. How to become Sales Expert : https://youtu.be/NVDRnLzokm8?si=78TjEvvpqOD0fATU 2. Scale your business with sales and marketing : https://youtu.be/YhJ08fHgzYQ?si=FEDtZT5d4FPnhw0B 3. Decoding Sales Secret : https://youtu.be/T3tBsimtpkA?si=zxY0mCRm83PIIA3s  4. Walk the Talk - Avante Sample house tour : https://youtu.be/I5KgmIRnF6I?si=mHDZBFxgDyH3DWoL 5. Avante Walking Tour : https://youtu.be/-W2y6RNXPUY?si=fiDTkNqBtN0f9H_t 6. Real Estate Talks with Jay : https://youtu.be/UfXHSrJR338?si=C_kipxatndysY-Sd 7. Unknown Facts of Real Estate Ahmedabad : https://youtu.be/BFukPO6ACpk?si=DAYhHQZnjSGeaxYw Hosted on Acast. See acast.com/privacy for more information.

    રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં "Personalized Experience"નું મહત્વ
  5. Mar 28

    એક વૈચારિક દૃષ્ટિ - WordCamp Asia 2026 ના અભિગમ, mindset, વાસ્તવિક દુનિયાના technology-gap અને Seamless અનુભવ

    આ એપિસોડમાં Shruti Sona [Communication Team], Puja More [Program Team], Akshaya Rane [Contributor Day Team] અને Krupa Nanda [Contributor Day Team] જેઓ WordCamp Asia 2026 organizing ટીમ મેમ્બર છે ખાસ સમય આપીને ઇવેન્ટ વિષે ઘણી બધી અગત્યની અને detail માં બધી information શેયર કરી છે. એપ્રિલ 9th થી 11th Jio World Convention Centre, Mumbai માં યોજાનાર WordPress flagship event - WordCamp Asia 2026, આ ઈવેન્ટ ને લઈને મુખ્ય વાતો પર discussion થયું જેમ કે:: - 3 Day Event Highlights   - Contributor Day - Complete step by step details  - YouthCamp [For age-group (8 - 15 years) with Limited Seats Registration upto 50 participants only] - WordPress 7.0 Release on Contributor Day - Seamless Attendee Experience  WordCamp Asia 2026 ની ટીમમાં Women Power behind-the-scenes રહીને ખુબ સરસ રીતે યોગદાન કરી રહ્યા છે માટે એમને બિરદાવા અને એમને આપની સમક્ષ લાવાના પ્રયાસના ભાગરૂપે આ એપિસોડ યોજવામાં આવ્યો છે. WordCamp Asia 2026 ની સંપૂર્ણ ટીમના અથાક મહેનતના પરિણામ સ્વરૂપ "Grand Success" મળે એવી અનેક-અનેક શુભકામનાઓ.    આ એપિસોડ યોજવામાં WordCamp Asia 2026 ની ટીમને પણ Credit આપવા માંગીયે છીએ જેઓ એ WPVaat ગુજરાતી પોડકાસ્ટને Media Partner તરીકે ઉત્તમ તક આપી એ બદલ.   અગત્યની લિંક્સ [All Important & Useful Links for Quick Reference] Registration Links::  - Get your WCAsia Pass Today - https://asia.wordcamp.org/2026/event-pass/?refresh=true#get-your-pass - Contribution Day registration (Separate registration is required) - https://asia.wordcamp.org/2026/contributor-day-registration-is-now-open/ - YouthCamp - https://asia.wordcamp.org/2026/youthcamp-is-back-at-wordcamp-asia-2026/ Important Links related to Contributor Day:: - Know more about Contributor Day - https://asia.wordcamp.org/2026/contributor-day/ - Contributor Day Table leads - https://asia.wordcamp.org/2026/contributor-day/make-teams/ - WordPress 7.0 Release on Contributor Day - https://asia.wordcamp.org/2026/wordpress-7-0-release-on-contributor-day/ - Make teams Homepage - https://make.wordpress.org/ - Custom wizard main page - https://make.wordpress.org/contribute/ WordCamp Asia 2026 Links:: - About WCAsia 2026 - https://asia.wordcamp.org/2026/about-us/ - WordCamp Asia 2026 Schedule - https://asia.wordcamp.org/2026/schedule/ - Veune details - https://asia.wordcamp.org/2026/about-the-venue/ - For more updates - https://asia.wordcamp.org/2026/updates/ - FAQ - https://asia.wordcamp.org/2026/faq/ Mumbai City Experiences to explore::  - Things to do in Mumbai - https://asia.wordcamp.org/2026/things-to-do-in-mumbai/ Accessibility Helpful Guide for Attendees at the Venue:: - https://asia.wordcamp.org/2026/accessibility-at-wordcamp-asia-2026/ WCAsia 2026 વિષે સોશિયલ મીડિયા પર ફોલો કરવા માટે [WCAsia 2026 Social Media Links] :: - LinkedIn - https://www.linkedin.com/company/wordcampasia/posts/?feedView=all - Twitter (X) - https://x.com/WordCampAsia - Instagram - https://www.instagram.com/wordcampasia/   - Fb - https://www.facebook.com/WordCampAsia/   - YouTube - https://www.youtube.com/@wordcampasia   Hosted on Acast. See acast.com/privacy for more information.

    એક વૈચારિક દૃષ્ટિ - WordCamp Asia 2026 ના અભિગમ, mindset, વાસ્તવિક દુનિયાના technology-gap અને Seamless અનુભવ
  6. Feb 28

    SMEs/સ્ટાર્ટઅપ્સ/Entrepreneurs WCAsia 2026 અને WordPress પ્લેટફોર્મનો લાભ કેવી રીતે લઈ શકે છે?

    આ એપિસોડમાં રોનક્ભાઈએ જેઓ WordCamp Asia 2026 ના organizing ટીમ મેમ્બર છે, એમણે ખુબ વિગતવાર એપ્રિલ મહિનાની 09th થી 11th સુધી  થનાર WordCamp એશિયા 2026 - Jio World Convention Centre (મુંબઈ) બધી અગત્યની માહિતી આપી. ખાસ કરીને SMEs, સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગસાહસિકો WordCamp એશિયા 2026 માં શું શીખી શકે તથા કેટલા લાભ લઇ શકે છે આ ફ્લેગશિપ ઈવેન્ટ attend કરીને તે ઉપર વિસ્તારથી જાણકારી આપી છે. આ ઈવેન્ટમાં આશરે 2000 - 3000 લોકો વિશ્વભરમાંથી આ ઈવેન્ટમાં ભાગ લેવાના છે જે ભારતમાં રહેતા લોકો માટે ઉત્તમ તક છે કે જ્યાં એકજ સ્થળે આટલા બધા લોકોને મળી શકે, નવું શીખી શકે અને ઘણા collaborations પણ કરી શકે છે.   WordCamp Asia 2026 વિષે વધુ માહિતી માટે WCAsia 2026 ની ટિકિટ ખરીદવા માટે [Ticket purchase link] - https://asia.wordcamp.org/2026/event-pass/આ ઈવેન્ટને sponsor કરવા માટે [To sponsor this event] - https://asia.wordcamp.org/2026/call-for-sponsors/આ ઈવેન્ટના organizers વિષે જાણવા માટે [To know about WCAsia 2026 organizing team members] - https://asia.wordcamp.org/2026/organisers/આ ઈવેન્ટના વિશ્વભરમાંથી આવનાર વક્તાઓ જેમને સાંભળવા મળશે [To know about all the WCAsia 2026 Speakers] - https://asia.wordcamp.org/2026/speakers/આ ઇવેન્ટમાં ભાગ લેનાર લોકોની યાદી [To take a glimpse at Attendees] - https://asia.wordcamp.org/2026/attendees/Contributor's Day વિષે જાણકારી માટે [To learn about Contributor's Day overview] - https://asia.wordcamp.org/2026/contributor-day/આ ઇવેન્ટના મીડિયા પાર્ટનર્સ [To know about all the Official Media Partners for WCAsia 2026] - https://asia.wordcamp.org/2026/media-partners/ WCAsia 2026 વિષે સોશિયલ મીડિયા પર ફોલો કરવા માટે [WCAsia 2026 Social Media Links] LinkedIn - https://www.linkedin.com/company/wordcampasia/posts/?feedView=all Twitter (X) - https://x.com/WordCampAsia Instagram - https://www.instagram.com/wordcampasia/    Fb - https://www.facebook.com/WordCampAsia/   YouTube - https://www.youtube.com/@wordcampasia    Hosted on Acast. See acast.com/privacy for more information.

    SMEs/સ્ટાર્ટઅપ્સ/Entrepreneurs WCAsia 2026 અને WordPress પ્લેટફોર્મનો લાભ કેવી રીતે લઈ શકે છે?
  7. 12/12/2025

    શું ૨૦૨૬માં “કસ્ટમાઈઝડ ડિજિટલ સોલ્યૂશન્સ” થી બિઝનેસ ગ્રો થાય ?

    આ એપિસોડમાં રમેશભાઈએ પોતાના જીવન ના સંઘર્ષો, learnings અને milestones વિષે જણાવ્યું અને સાથે-સાથે પોતાની firm Triovate Private Limited ના અત્યારસુધી ના સફર વિષે જણાવ્યું. રમેશભાઈએ ખુબ ઊંડાણપૂર્વક સમજાવ્યું customized digital solutions થી બિઝનેસને થતા benefits વિષે. એમણે આગળ જણાવ્યું કે 2026 ને લઈને કેવા ટ્રેન્ડ્સ આવી રહ્યા છે અને businesses કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. Lead generations ને લઈને કેવા misconceptions હોય છે એ પુપર પણ રમેશભાઈએ real-world usecases સાથે સમજાવ્યું.   રમેશભાઈ સામતિયા ને સંપર્ક કરવા માટે  લિંક્ડઇન - https://www.linkedin.com/in/rameshsamatiya/ ફેસબૂક - https://www.facebook.com/ramesh.samatiya Triovate Private Limited વિષે જાણકારી માટે  વેબસાઈટ - https://triovate.com/ લિંક્ડઇન - https://www.linkedin.com/company/triovate-private-limited/ ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/triovate_private_limited/?hl=en ફેસબૂક - https://www.facebook.com/triovatepvtltd/ યૂટ્યૂબ - https://www.youtube.com/@triovate_academy ------------------------------------------------------------------------------------------------------------------------ સુમંતભાઈ લોહાર લિંક્ડઇન - https://www.linkedin.com/in/sumantluhar/ ટ્વીટર (X) - https://x.com/LoharSumant ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/sumantluhar/ WPVaat Gujarati Podcast લિંક્ડઇન - https://www.linkedin.com/in/wpvaat/ ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/wpvaat/ યૂટ્યૂબ - https://www.youtube.com/@wpvaat/ For collaborations - sumantlohar@wpvaat.com Hosted on Acast. See acast.com/privacy for more information.

    શું ૨૦૨૬માં “કસ્ટમાઈઝડ ડિજિટલ સોલ્યૂશન્સ” થી બિઝનેસ ગ્રો થાય ?
  8. 12/04/2025

    WPVaat ૫૦ ની સફર - Behind The Scenes

    આ એપિસોડમાં ૫૦ એપિસોડ સુધીની સફરની વાતો શેયર કરી છે જેમાં ઘણી બધી અજાણી વાતો આપને જણાવી છે. અમે આ ગોલ્ડન milestone ના ઉપલક્ષ્યમાં અમારા સ્પોન્સર્સ, ગેસ્ટ સ્પીકર્સ અને સર્વે audience નો આભાર માનીયે છીએ.  સુમંતભાઈ લોહાર [WPVaat હોસ્ટ & ક્રિએટર] ને સંપર્ક કરવા માટે  વેબસાઈટ - https://sumantlohar.com/ લિંક્ડઇન - https://www.linkedin.com/in/sumantluhar/ ટ્વીટર (X) - https://x.com/LoharSumant ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/sumantluhar/ ફેસબૂક - https://www.facebook.com/sumantluhar વર્ડપ્રેસ પ્રોફાઈલ - https://profiles.wordpress.org/sumantlohar/ બિઝનેસ વેબસાઈટ - https://yaahomdigital.com/ WPVaat Gujarati Podcast વિષે જાણકારી માટે  વેબસાઈટ - https://wpvaat.in/ લિંક્ડઇન - https://www.linkedin.com/in/wpvaat/ ટ્વીટર (X) - https://x.com/wpvaat ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/wpvaat/ ફેસબૂક - https://www.facebook.com/profile.php?id=100092469258476 યુટ્યૂબ ચેનલ - https://www.youtube.com/@wpvaat ------------------------------------------------------------------------------------------------------------------------ અમારા માનવંતા સ્પોન્સર્સ: - E2M Solutions - https://www.e2msolutions.com/ - WowPixelWeb - https://www.wowpixelweb.com/ - Shree Krishna Enterprise - https://www.instagram.com/shre.ekrishna24/ - Yagnesh Mehta Photography - https://yagneshmehta.com/ - Fatah Digital - Web Design Grand Rapids - https://fatah.co/grand-rapids-web-design/ Hosted on Acast. See acast.com/privacy for more information.

    WPVaat ૫૦ ની સફર - Behind The Scenes

About

ગુજરાતીમાં podcast channel જેમાં આપડે WordPress વિષે વાતો અને સમજવાનો પ્રયાસ કરશું કે એક વેબસાઈટ કેવી રીતે WordPress ના મદદથી બને છે અને કામ કરે છે સાથે - સાથે એ ભી સરળ ભાષામાં સમજશું કે WordPress માં વેબસાઈટ કોણ બનાવી શકે સહેલાઈથી. તો દર રવિવારે એક નવા મહેમાન સાથે આપડે રસપ્રદ વાતો કરશું અને WordPress વિષે માહિતગાર થશું. Hosted on Acast. See acast.com/privacy for more information.