ઓસ્ટ્રેલિયાને જાણો

ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થવા માટે જરૂરી અને જાણવા જેવી બધી જ બાબતો. આરોગ્ય, આવાસ, રોજગાર, વિઝા અને નાગરિકતા, ઓસ્ટ્રેલિયન કાયદા અને અન્ય વિષયો પર ગુજરાતીમાં ઉપયોગી માહિતી સાંભળો.ે

  1. Oct 27

    How people shape change, and why your voice matters | How Australia Works - લોકો બદલાવ કેવી રીતે લાવે છે, તમારો અવાજ કેમ મહત્વનો છે? | ઓસ્ટ્રેલિય

    Can a small group change a local council decision? When Julie learns her community library may close, she joins other residents in a campaign to save it. Her story explores how you can take part in Australian democracy by signing petitions, attending community meetings, contacting councillors and voting. - શું લોકોનું એક નાનું જૂથ લોકલ કાઉન્સિલના નિર્ણયને બદલી શકે છે? જ્યારે જૂલીને ખબર પડે છે કે તેની કોમ્યુનિટી લાઇબ્રેરી બંધ થઈ શકે છે, ત્યારે તે તેને બચાવવા માટે અન્ય રહેવાસી સાથે એક ઝુંબેશમાં જોડાય છે. આ કિસ્સો દર્શાવે છે કે તમે પિટિશન પર સહી કરીને, કોમ્યુનિટી મીટિંગોમાં હાજરી આપીને, કાઉન્સિલરોનો સંપર્ક કરીને અને મતદાન કરીને ઓસ્ટ્રેલિયાની લોકશાહીમાં કેવી રીતે ભાગ લઈ શકો છો. How Australia Works is an SBS podcast that uses real stories and clear explanations to help you understand how government work in Australia, how laws are made and changed, and how you can have a say. Listen to the series and find shorter versions in 60 languages on the How Australia Works main page. - 'ઓસ્ટ્રેલિયા કેવી રીતે કામ કરે છે' (How Australia Works) એ SBS નો એક એવો પોડકાસ્ટ છે, જે ખરી જિંદગીના કિસ્સાઓ અને સરળ સમજૂતીઓ દ્વારા તમને ઓસ્ટ્રેલિયામાં સરકાર કેવી રીતે કામ કરે છે, કાયદા કેવી રીતે બને છે અને બદલાય છે, તથા તમે કેવી રીતે તમારી વાત રજૂ કરી શકો છો તે સમજવામાં મદદ કરે છે. આ શ્રેણી સાંભળો અને 'ઓસ્ટ્રેલિયા કેવી રીતે કામ કરે છે' ના મુખ્ય પેજ પર ૬૦ ભાષાઓમાં તેના ટૂંકા સંસ્કરણો મેળવો.

  2. Oct 20

    How laws change, and why it takes time | How Australia Works - કાયદા કેવી રીતે બદલાય છે, અને તેમાં સમય કેમ લાગે છે? | ઓસ્ટ્રેલિયા કેવી રી

    How do laws change in Australia? Through Rodney Croome’s campaigns for human rights and marriage equality, learn how personal stories, community action, courts and parliament can help change the law, and why the process can take time. - ઓસ્ટ્રેલિયામાં કાયદા કેવી રીતે બદલાય છે? રોડની ક્રોમની માનવ અધિકારો અને લગ્ન સમાનતા (marriage equality) માટેની ઝુંબેશો દ્વારા જાણો કે અંગત વાર્તાઓ, સમુદાયના પ્રયાસો, અદાલતો અને પાર્લામેન્ટ કાયદો બદલવામાં કેવી રીતે મદદ કરી શકે છે, અને તે પ્રક્રિયામાં સમય કેમ લાગી શકે છે. How Australia Works is an SBS podcast that uses real stories and clear explanations to help you understand how government work in Australia, how laws are made and changed, and how you can have a say. Listen to the series and find shorter versions in 60 languages on the How Australia Works main page. - 'ઓસ્ટ્રેલિયા કેવી રીતે કામ કરે છે' (How Australia Works) એ SBS નો એક એવો પોડકાસ્ટ છે, જે ખરી જિંદગીના કિસ્સાઓ અને સરળ સમજૂતીઓ દ્વારા તમને ઓસ્ટ્રેલિયામાં સરકાર કેવી રીતે કામ કરે છે, કાયદા કેવી રીતે બને છે અને બદલાય છે, તથા તમે કેવી રીતે તમારી વાત રજૂ કરી શકો છો તે સમજવામાં મદદ કરે છે. આ શ્રેણી સાંભળો અને 'ઓસ્ટ્રેલિયા કેવી રીતે કામ કરે છે' ના મુખ્ય પેજ પર ૬૦ ભાષાઓમાં તેના ટૂંકા સંસ્કરણો મેળવો.

  3. Oct 13

    How laws are made, and how they affect you | How Australia Works - કાયદા કેવી રીતે બને છે, તમને કેવી રીતે અસર કરે છે? | ઓસ્ટ્રેલિયા કેવી રીત

    How are laws made in Australia? Through Wurundjeri Elder Uncle Dave Wandin’s story of the Birrarung, also known as the Yarra River, learn how an idea becomes a bill, passes through Victoria’s parliament and receives royal assent, the formal approval that makes it law. - ઓસ્ટ્રેલિયામાં કાયદા કેવી રીતે બને છે? વુરુંજરી એલ્ડર અંકલ ડેવ વાન્ડિનની બિરારંગ—જેને યારા નદી તરીકે પણ ઓળખવામાં આવે છે—તેની વાર્તા દ્વારા જાણો કે કોઈ વિચાર બિલ કેવી રીતે બને છે, વિક્ટોરિયાની પાર્લામેન્ટમાંથી કેવી રીતે પસાર થાય છે અને રોયલ એસેન્ટ (Royal Assent—સત્તાવાર મંજૂરી) મેળવીને કાયદો બને છે. How Australia Works is an SBS podcast that uses real stories and clear explanations to help you understand how government work in Australia, how laws are made and changed, and how you can have a say. Listen to the series and find shorter versions in 60 languages on the How Australia Works main page. - 'ઓસ્ટ્રેલિયા કેવી રીતે કામ કરે છે' (How Australia Works) એ SBS નો એક એવો પોડકાસ્ટ છે, જે ખરી જિંદગીના કિસ્સાઓ અને સરળ સમજૂતીઓ દ્વારા તમને ઓસ્ટ્રેલિયામાં સરકાર કેવી રીતે કામ કરે છે, કાયદા કેવી રીતે બને છે અને બદલાય છે, તથા તમે કેવી રીતે તમારી વાત રજૂ કરી શકો છો તે સમજવામાં મદદ કરે છે. આ શ્રેણી સાંભળો અને 'ઓસ્ટ્રેલિયા કેવી રીતે કામ કરે છે' ના મુખ્ય પેજ પર ૬૦ ભાષાઓમાં તેના ટૂંકા સંસ્કરણો મેળવો.

  4. Oct 6

    Why power is split, and how that protects you | How Australia Works - સત્તાનું વિભાજન કેમ થયેલું છે, તે તમારું રક્ષણ કેવી રીતે કરે છે?|ઓસ્ટ્

    After receiving a fine for not wearing his motorbike helmet correctly, Hugo decides to have the matter heard in court. His story explains how Parliament, government and the courts have different roles, and how some official decisions can be questioned. - મોટરસાઇકલ હેલ્મેટ સરખી રીતે ન પહેરવા બદલ દંડ મળ્યા પછી, હ્યુગો આ બાબતની સુનાવણી કોર્ટમાં કરાવવાનું નક્કી કરે છે. તેનો કિસ્સો સમજાવે છે કે પાર્લામેન્ટ, સરકાર અને અદાલતોની ભૂમિકાઓ કેવી રીતે અલગ-અલગ છે, અને કેટલાક સત્તાવાર નિર્ણયો સામે સવાલ કેવી રીતે ઉઠાવી શકાય છે. How Australia Works is an SBS podcast that uses real stories and clear explanations to help you understand how government work in Australia, how laws are made and changed, and how you can have a say. Listen to the series and find shorter versions in 60 languages on the How Australia Works main page. - 'ઓસ્ટ્રેલિયા કેવી રીતે કામ કરે છે' (How Australia Works) એ SBS નો એક એવો પોડકાસ્ટ છે, જે ખરી જિંદગીના કિસ્સાઓ અને સરળ સમજૂતીઓ દ્વારા તમને ઓસ્ટ્રેલિયામાં સરકાર કેવી રીતે કામ કરે છે, કાયદા કેવી રીતે બને છે અને બદલાય છે, તથા તમે કેવી રીતે તમારી વાત રજૂ કરી શકો છો તે સમજવામાં મદદ કરે છે. આ શ્રેણી સાંભળો અને 'ઓસ્ટ્રેલિયા કેવી રીતે કામ કરે છે' ના મુખ્ય પેજ પર ૬૦ ભાષાઓમાં તેના ટૂંકા સંસ્કરણો મેળવો.

  5. Sep 28

    Who really runs Australia, and where you fit in | How Australia Works - ઓસ્ટ્રેલિયા ખરેખર કોણ ચલાવે છે, તેમાં તમારું સ્થાન ક્યાં છે? |ઓસ્ટ્રે

    Do you know who can help you with a business permit, a rental problem or family support? Through the stories of Fedele, Carol and Abeer, learn how Australia’s three levels of government work. Find out what local, state or territory, and federal governments are responsible for and where to turn for help. - શું તમે જાણો છો કે બિઝનેસ પરમિટ મેળવવામાં, ભાડાની કોઈ સમસ્યામાં કે પરિવાર માટે સહાય મેળવવામાં તમને કોણ મદદ કરી શકે? ફેડેલે, કેરોલ અને અબીરની વાર્તાઓ દ્વારા જાણો કે ઓસ્ટ્રેલિયામાં સરકારના ત્રણ સ્તરો કેવી રીતે કામ કરે છે. જાણો કે લોકલ (સ્થાનિક), સ્ટેટ (રાજ્ય) કે ટેરિટરી, અને ફેડરલ (કેન્દ્રીય) સરકારો કઈ બાબતો માટે જવાબદાર છે અને મદદ મેળવવા માટે ક્યાં સંપર્ક કરવો. How Australia Works is an SBS podcast that uses real stories and clear explanations to help you understand how government work in Australia, how laws are made and changed, and how you can have a say. Listen to the series and find shorter versions in 60 languages on the How Australia Works main page. - 'ઓસ્ટ્રેલિયા કેવી રીતે કામ કરે છે' (How Australia Works) એ SBS નો એક એવો પોડકાસ્ટ છે, જે ખરી જિંદગીના કિસ્સાઓ અને સરળ સમજૂતીઓ દ્વારા તમને ઓસ્ટ્રેલિયામાં સરકાર કેવી રીતે કામ કરે છે, કાયદા કેવી રીતે બને છે અને બદલાય છે, તથા તમે કેવી રીતે તમારી વાત રજૂ કરી શકો છો તે સમજવામાં મદદ કરે છે. આ શ્રેણી સાંભળો અને 'ઓસ્ટ્રેલિયા કેવી રીતે કામ કરે છે' ના મુખ્ય પેજ પર ૬૦ ભાષાઓમાં તેના ટૂંકા સંસ્કરણો મેળવો.

  6. Sep 28

    You are already inside the system | How Australia Works - તમે પહેલેથી જ સિસ્ટમની અંદર છો | ઓસ્ટ્રેલિયા કેવી રીતે કામ કરે છે

    How do Australia’s governments, laws and public services affect your everyday life? Through real stories, this introduction to the series shows you where to start when you need information and support, and how to question a decision. - ઓસ્ટ્રેલિયાની સરકાર, અહીંના કાયદા અને સરકારી સેવાઓ તમારા રોજિંદા જીવન પર કેવી રીતે અસર કરે છે? જિંદગીના સાચા કિસ્સાઓ દ્વારા, આ શ્રેણીનો પરિચય તમને બતાવે છે કે જ્યારે તમને માહિતી અને મદદની જરૂર હોય ત્યારે ક્યાંથી શરૂઆત કરવી, અને કોઈ નિર્ણય સામે સવાલ કેવી રીતે ઉઠાવવો. How Australia Works is an SBS podcast that uses real stories and clear explanations to help you understand how government work in Australia, how laws are made and changed, and how you can have a say. Listen to the series and find shorter versions in 60 languages on the How Australia Works main page. - 'ઓસ્ટ્રેલિયા કેવી રીતે કામ કરે છે' (How Australia Works) એ SBS નો એક એવો પોડકાસ્ટ છે, જે ખરી જિંદગીના કિસ્સાઓ અને સરળ સમજૂતીઓ દ્વારા તમને ઓસ્ટ્રેલિયામાં સરકાર કેવી રીતે કામ કરે છે, કાયદા કેવી રીતે બને છે અને બદલાય છે, તથા તમે કેવી રીતે તમારી વાત રજૂ કરી શકો છો તે સમજવામાં મદદ કરે છે. આ શ્રેણી સાંભળો અને 'ઓસ્ટ્રેલિયા કેવી રીતે કામ કરે છે' ના મુખ્ય પેજ પર ૬૦ ભાષાઓમાં તેના ટૂંકા સંસ્કરણો મેળવો.

About

ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થવા માટે જરૂરી અને જાણવા જેવી બધી જ બાબતો. આરોગ્ય, આવાસ, રોજગાર, વિઝા અને નાગરિકતા, ઓસ્ટ્રેલિયન કાયદા અને અન્ય વિષયો પર ગુજરાતીમાં ઉપયોગી માહિતી સાંભળો.ે

More From SBS Audio