
Nensi
NENSI PATEL
ખુલ્લા અશ દિલની ધડીને શાંત કરતો હું એની રાહ જોઈ રહ્યો હતો. અચાનક એ મને દેખાઈ છે ને મારી ધડકન ઔર તેજ થાય છે એના ગુલાબી ગાલ ને એના પર લેહરાતા વાળ મને ત્યા જ લોક કરી દે છે એની ભૂરી આંખો જ્યારે મળી મારી આંખને દિલથી બેહોશ એ કરી ગઈ નજીક આવીને કહે છે hello Mr પણ હું તો બીજી હતો હજી એ Ms ના જ ખ્યાલ મા tik tik ના એલાર્મ સાથે નીંદર મારી ઊડે છે હા આ એક સપનું જ હતું પણ સાલું અદ્ભુત હતું
- 1 Episode
About
ખુલ્લા અશ
દિલની ધડીને શાંત કરતો
હું એની રાહ જોઈ રહ્યો હતો.
અચાનક એ મને દેખાઈ છે
ને મારી ધડકન ઔર તેજ થાય છે
એના ગુલાબી ગાલ
ને એના પર લેહરાતા વાળ
મને ત્યા જ લોક કરી દે છે
એની ભૂરી આંખો
જ્યારે મળી મારી આંખને
દિલથી બેહોશ એ કરી ગઈ
નજીક આવીને કહે છે hello Mr
પણ હું તો બીજી હતો હજી એ Ms ના જ ખ્યાલ મા
tik tik ના એલાર્મ સાથે
નીંદર મારી ઊડે છે
હા આ એક સપનું જ હતું
પણ સાલું અદ્ભુત હતું
Information
- CreatorNENSI PATEL
- Episodes1
- RatingClean
- Copyright© NENSI PATEL
- Show Website